Whatsapp features update : વોટ્સએપમાં આવી રહ્યું છે ધમાકેદાર ફિચર, બદલાઈ જશે મેસેજિંગ એક્સપિરિયન્સ
WhatsApp New Feature : વોટ્સએપ પર ઘણા બધા મેસેજ વચ્ચે જરૂરી મેસેજ મિસ થઈ રહ્યાં છે તો તમારા માટે ખાસ ફિચર આવી રહ્યું છે. આ ફિચર તમારા અનુભવને એકદમ ચાર ચાંદ લગાવી દેશે.
હાલમાં જ વોટ્સએપે યુઝર્સ માટે આ પાવરફુલ ફીચર રજૂ કર્યું છે. આ ફીચરનું નામ છે મેસેજ રિમાઇન્ડર્સ છે. આ મહત્વના મેસેજને તમને રિમાઈન્ડ કરાવશે.

વોટ્સએપનું મેસેજ રિમાઇન્ડર ફીચર યુઝર્સને એ મેસેજની યાદ અપાવશે જે તેમણે વાંચ્યા નથી. આ પહેલા આ રિમાઇન્ડર ફીચર માત્ર સ્ટેટસ અપડેટ માટે જ ઉપલબ્ધ હતું. આ ફીચર માત્ર થોડા યુઝર્સ માટે જ રોલઆઉટ કરવામાં આવ્યું છે અને ટેસ્ટિંગ બાદ તેને તમામ યુઝર્સ માટે રોલઆઉટ કરવામાં આવશે.
અહેવાલો અનુસાર, Google Play Store પર ઉપલબ્ધ Android 2.24.25.29 અપડેટ માટેના લેટેસ્ટ WhatsApp બીટા પર મેસેજ રિમાઇન્ડર્સ ફીચર મળ્યુ છે. જલ્દી યુઝર્સને અનરીડ મેસેજ માટે રિમાઇન્ડર ફિચર મળશે.
📝 WhatsApp beta for Android 2.24.25.29: what's new?
— WABetaInfo (@WABetaInfo) December 7, 2024
WhatsApp is rolling out a reminder notification feature for chat messages, and it's available to some beta testers!https://t.co/Ap4vjMlHQy pic.twitter.com/d2rPRVrSbM
મેસેજ રિમાઇન્ડર્સમાં સેટિંગ્સમાં રિમાઇન્ડર ટૉગલ મળશે. ટૉગલને સક્ષમ કરવા પર મને ન વાંચેલા સંદેશાઓ અને WhatsAppના સ્ટેટસનું રિમાઇન્ડર મળશે. આ ટૉગલ પહેલા પણ ઉપલબ્ધ હતું. જો કે, આ માત્ર સ્ટેટસ રીમાઇન્ડર્સ માટે જ છે. આ ફીચર તમને મેસેજ ચુક જતા બચાવશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
