WhatsApp Down : વોટ્સએપનું સર્વર ડાઉન, સોશિયલ મીડિયા પર લોકોએ યુઝર્સે મજા લઈ લીધી
WhatsApp Down : ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ WhatsApp નું સર્વર ડાઉન થયું છે. લોકોને મેસેજ મોકલવામાં અને પ્રાપ્ત કરવામાં મુશ્કેલી પડી છે.
WhatsApp જે દુનિયાની સૌથી લોકપ્રિય મેસેજિંગ એપમાંની એક છે, તે ડાઉન થવાના કારણે યુઝર્સને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

WhatsApp ભારતમાં જ નહીં સમગ્ર વિશ્વમાં ડાઉન થઈ ગયું છે. Downdetector અને અન્ય પ્લેટફોર્મ્સ પર લોકો સતત ફરિયાદો કરી રહ્યાં છે. આ મુશ્કેલીની અસર વ્યાપકરૂપે થઈ છે, જેના કારણે WhatsApp યુઝર્સને મુશ્કેલી પડી રહી છે.
આ સમસ્યા માત્ર મોબાઈલ એપ સુધી સીમિત નથી પણ WhatsApp Web અને ડેસ્કટોપ એપ્લિકેશન પર પણ અસર થઈ છે. ઘણા યુઝર્સના WhatsApp એકાઉન્ટ આપમેળે લોગ આઉટ થઈ ગયા છે અને તે કમ્પ્યુટર અથવા લેપટોપ પર WhatsApp નો ઉપયોગ કરવામાં તકલીફ પડી છે.
હાલમાં WhatsApp Down થવાના સાચા કારણ વિશે કોઈ સત્તાવાર જાણકારી નથી. WhatsApp ની માલિક Meta તરફથી હજુ સુધી કોઈ નિવેદન આવ્યું નથી.
જો કે, WhatsApp ડાઉન થવાની જાણ થતા જ યુઝર્સે X (પૂર્વે Twitter) પર પ્રતિક્રિયાઓ આપવાનું શરૂ કર્યું છે. લોકો #WhatsAppDown હેશટેગનો ઉપયોગ કરીને પોસ્ટ્સ અને મીમ્સ શેર કરી રહ્યા છે.
જણાવી દઈએ કે, વોટ્સએપ ડાઉન થવાની પહેલી ઘટના નથી, હમણા હમણા ઘણી વખત વોટ્સએપ ડાઉન થવાની ઘટનાઓ સામે આવી ચુકી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
