WhatsApp : વોટ્સએપમાં આવી રહ્યું છે જોરદાર ફીચર, બદલાઈ જશે મેસેજિંંગની પુરી દુનિયા
વોટ્સએસની એન્ટ્રી બાદ મેસેજિંગની દુનિયા પુરૂ બદલાઈ ગઈ છે. હવે વોટ્સએપનું નવુ ફીચર આ તમામ અનુભવોને બદલવા જઈ રહ્યું છે.
વોટ્સએપમાં મોટો બદલાવ આવી રહ્યો છે. અહેવાલો અનુસાર, એપના 2 બિલિયન યુઝર્સને કોઈ એપ્સ ડાઉનલોડ કર્યા વિના અન્ય પ્લેટફોર્મ પર લોકોને મેસેજ કરવાની મંજૂરી આપવામાં આવશે.

નવા અપડેટ સાથે વોટ્સએપ હવે સમાન સિગ્નલ એન્ક્રિપ્શન પ્રોટોકોલને પ્રમોટ કરશે, જેના દ્વારા વોટ્સએપ યુઝર્સ થર્ડ પાર્ટી એપ્સ સાથે પણ ચેટ કરી શકશે.
વોટ્સએપ તેના યુઝર્સ માટે અવારનવાર નવા ફીચર્સ લોન્ચ કરે છે. હવે ફરી એકવાર વોટ્સએપ એક ખાસ ફીચર લાવી રહ્યું છે. જેના કારણે યુઝર્સને ઘણો ફાયદો થશે.
વોટ્સએપનું આ નવું ફીચર મેસેજથી સંબંધિત અપડેટ્સ સાથે સંબંધિત છે. જેની મદદથી યુઝર્સ હવે કોઈપણ એપ પર સરળતાથી મેસેજ મોકલી શકશે.
મેટાએ તેના અન્ય ચેટિંગ પ્લેટફોર્મ જેવા કે ફેસબુક મેસેન્જર તેમજ અન્ય ચેટિંગ એપ્સનો સહારો લેવાની તૈયારી કરી છે. આ ફીચરની રજૂઆત બાદ યુઝર્સને ઘણી રીતે ફાયદો થઈ શકે છે.
યુઝર્સ ટેક્સ્ટ મેસેજિંગ, ફોટો મોકલવા, વૉઇસ મેસેજ મોકલવા, વીડિયો મોકલવા અને ફાઇલોને વધુ સરળતાથી ટ્રાન્સફર કરવા જેવી સુવિધાઓનો ઉપયોગ કરી શકશે.
વોટ્સએપે હવે એક ફીચર લોન્ચ કર્યું છે, જેના દ્વારા યુઝર્સ થર્ડ પાર્ટી એપ્સ સાથે પણ ચેટ કરી શકશે. નવા ફીચર દ્વારા યુઝર્સ વોટ્સએપથી જ અન્ય કોઈપણ એપ પર મેસેજ મોકલી શકશે. નવા અપડેટ સાથે વોટ્સએપ તેના 200 કરોડ યુઝર્સ થર્ડ પાર્ટી એપ્સ સાથે ચેટ કરવાની સુવિધા પૂરી પાડવા માટે તૈયાર છે.
કંપનીનું કહેવું છે કે, વ્હોટ્સએપની ગોપનીયતા, સલામતી અને એકતાને ધ્યાનમાં રાખીને, અમે થર્ડ પાર્ટી એપ્સને ઇન્ટરઓપરેબિલિટી ઓફર કરી રહ્યા છીએ.
સિગ્નલ વોટ્સએપ જેવા જ એન્ક્રિપ્શન પ્રોટોકોલનો ઉપયોગ કરીને Google Messages અને Skype જેવી એપ પર પણ મેસેજ મોકલી શકાશે. મેસેજ મોકલવા એપ્લિકેશનોએ તેમને સિગ્નલ દ્વારા એન્ક્રિપ્ટ કરવું પડશે અને સામગ્રીને XML સંદેશ ફોર્મેટમાં પેકેજ કરવાની રહેશે. મેસેજ પ્રાપ્ત કરવા માટે વપરાશકર્તાએ WhatsAppના સર્વર સાથે કનેક્ટ થવું પડશે.
વોટ્સએપ પર અનિચ્છનીય ગ્રુપ અથવા નંબરના મેસેજને બ્લોક કરવાનું હવે સરળ બની ગયું છે. નવા અપડેટ હેઠળ, મેસેજ ખોલ્યા વિના સ્પામને સીધા જ તમારી લૉક સ્ક્રીન અથવા ચેટ લિસ્ટમાંથી બ્લૉક કરી શકાય છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
