કિટી પાર્ટીમાં મહિલાઓ કરે છે આવી અજીબો-ગરીબ વાતો
મહિલાઓ કિટી પાર્ટીમાં ભાગ લેવાનું ખૂબ પસંદ કરે છે. અહીં તેમને વધુ વાત કરવાની તક મળે છે, જે તેમને સૌથી વધુ પસંદગીનું કામ છે. મોટાભાગે કિટી પાર્ટીમાં નવા પકવાન અને ડ્રિંક્સ હોય છે. આ ઉપરાંત કેટલીક ગેમ્સની સાથે વાતચીત કરવા માટે પુરતો સમય મળે છે. જ્યારે કોઇ મહિલાઓ પરસ્પર મળે છે તો ગોશિપ તેમનો મુખ્ય વિષય હોય છે. સાથે જ તે હોમ આર્ટની નવી શોધ અથવા રેસીપી વિશે વાતો કરે છે. મહિલાઓ કિટી પાટીમાં જે વાતોની ચર્ચા કરે છે, તેની કોઇ સીમા હોતી નથી.
શોધ દ્વારા જાણવા મળ્યું કે મહિલાઓ પુરૂષોની તુલનામાં સેક્સ અને તેની સાથે જોડાયેલા વિષયો પર વધુ વાત કરે છે. પરંતુ અજીબ વાત એ છે કે તે સેક્સ સંબંધિત ટોપિકમાં પોતાના પાર્ટનરના પર્ફોમન્સ, સાઇઝ, ગર્થ, પોઝિશન વગેરેની વાતો કરે છે. મહિલાઓ આ વાતોને પુરૂષોથી વધુ શેર કરે છે. કિટી પાર્ટીમાં તો તે આ વાતોને વધુ શેર કરે છે, કારણ કે અહીં મહિલાઓની આખી ટુકડી હોય છે. જો તે કેટલીક વાતોનો ખુલાસો નહી કરે તો તેને સમૂહમાંથી તગેડી કાઢવામાં પણ આવી શકે છે.
કેટલીક મહિલાઓ ગ્રુપમાં બની રહેવાની મજબૂરી હેઠળ થોડી વધુ વાતોને ઉજાગર કરી દે છે. તો બીજી તરફ કેટલીક મહિલાઓ સમૂહમાં લાઇમલાઇટમાં આવવા માંગે છે અને ધ્યાન ખેંચવા માટે પોતાના પાર્ટનર સાથે જોડાયેલી કેટલીક રોમાંચક અંતરંગ પળોને પણ શેર કરે છે. આ ઉપરાંત કિટી પાર્ટી કેટલીક મહિલાઓ માટે શીખવાની જગ્યા હોય છે. જો તેમને કોઇ વાતને લઇને કોઇ શંકા હોય છે તો ગ્રુપમાં હાજર મોટી ઉંમરની મહિલાઓ તેમને સલાહ પણ આપે છે.

સેક્સ
કોઇપણ કિટી પાર્ટીમાં સેક્સના ટોપિક પર સૌથી વધુ વાતો થાય છે. મોટાભાગે મહિલાઓ કિટી પાર્ટી સેક્સ વિશે વાત કરવામાં કોઇપણ પ્રકારની પરેશાની હોતી નથી. ઘણી મહિલાઓ તો સેક્સ વિશે કંઇક વધુ જ સ્પષ્ટતા કરતી હોય છે, જે તેમના મેલ પાર્ટનરને વિચિત્ર લાગી શકે છે. આવી પાર્ટીઓમાં ઘણીવાર પુરૂષો માટે શરમિંદગીનું કારણ પણ બની જાય છે, કારણ કે તેમાં તેમના પાર્ટનર દ્વારા સમૂહમાં સેક્સુઅલ પરર્ફોમન્સ અને ફેલ્યુર પર ખુલીને વાત કરવામાં આવતી હોય છે.

ગોશિપ
આ એક મોટું કારણ છે, જેના લીધે દરેક મહિલા ઇચ્છે છે કે તેમને કોઇ કિટી પાર્ટીમાં બોલાવે. તેમને ગોશિપ સાંભળવવામાં અને શેર કરવામાં અલગ જ આનંદ આવતો હ્યોઅ છે. દરેક પ્રકારના અફેયર્સ અને ભૂલો વિશે કિટી પાર્ટીમાં વાતો થતી હોય છે. ખૂબ જ ઓછી એવી મહિલાઓ હોય છે જેમને કિટી પાર્ટીની ગોશિપમાં રસ હોતો નથી. કિટી પાર્ટીમાં ઘણી રહસ્યમયી વાતોનો ખુલાસો થતો હોય છે.

પરર્ફોમન્સ અને સાઇઝ
કિટી પાર્ટીમાં મહિલાઓ બેડરૂમ પરર્ફોમન્સ અને ખાસકરીને પોતાના પાર્ટનરની સાઇઝ પર જરૂર વાતો કરતી હોય છે. આ સાંભળવામાં થોડું વિચિત્ર જરૂર છે, પરંતુ મોટાભાગની કિટી પાર્ટીમાં આવું જ હોય છે. બેડરૂમ પરર્ફોમન્સની કેટલીક રસપ્રદ વાતો અને કામો ખુલીને શેર કરવામાં આવે છે. સાથે જવી પોઝિશન વિશે પણ વાતો કરવામાં આવે છે.

ગેજેટ્સ
તમે પણ વિચારી રહ્યાં હશો કે કિટી પાર્ટીમાં ગેજેટ્સ વિશે વાતો થતી હશે? પરંતુ મહિલાઓ આવું કરતી હોય છે. ભલે મોટાભાગની મહિલાઓને ટેક્નોલોજી અને ગેજેટ્સ વિશે વધુ જાણકારી ન હોય પરંતુ તે ઉપયોગ કરી રહેલી નવી વસ્તુઓ વિશે ખૂબ વાતો કરે છે. કેટલીક મહિલાઓ જ્યાં પોતાના લેટેસ્ટ આઇફોન અને ડ્રાયડ વિશે ગર્વથી કહે છે, તો બીજી કેટલીક મહિલાઓ પોતાના નવા કિચનવેર ટેક્નોલોજી વિશે વાતો કરતી હોય છે.

ફેશન
ફેશન વિશે વાતો કરવાની મહિલાઓની કોઇ સીમા હોતી નથી. કિટી પાર્ટીમાં લેટેસ્ટ ટ્રેંડ અને ફેશન પર લાંબી વાતો થતી હોય છે. અહીં દરેક ટ્રેંડ અને તેમના મહત્વ વિશે ખૂબ વાતો થતી હોય છે.

શોપિંગ
શોપિંગ તો એક એવો વિષય છે, જેના પર પાર્ટી દરમિયાન વાતો કરવામાં આવે છે. મહિલાઓ શોપિંગ સાથે સંકળાયેલી નાની-નાની બાબતો પર પણ કલાકો સુધી વાતો કરતી હોય છે. તેની શરૂઆત નવા ખુલેલા વસ્ત્રાલય અથવ દરજીની દુકાનથી થાય છે અને આ વાત આવી ખતમ થાય છે કે ત્યાં શું-શું સેલ લાગેલ છે. મોટાભાગની મહિલાઓ ત્યાં સુધી શોપિંગ કરે છે, જ્યાં સુધી તે થાકી ના જાય. એવામાં તેમના શહેરના શોપિંગ વિશે વધુ આઇડિયા હોય છે. તે એ વાતોને કિટી પાર્ટીની અન્ય મહિલાઓ સાથે શેર કરીને આનંદ માણે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
