માત્ર 700 રૂપિયામાં ખરીદો આ 10 મોબાઈલ
સ્માર્ટ ફોન અને ફીચર ફોનની વચ્ચે જે તફાવત એક વર્ષ પહેલા હતો તે હવે નથી રહ્યો. માર્કેટમાં પ્રાઈઝ કોમ્પીટીશન એટલી છે કે લગભગ બધી જ બ્રાંડે પોતાના ઓછી કિંમત વાળા ફોન માર્કેટમાં મૂક્યા છે.
અહીં તમારા માટે 700ની કિંમતથી શરૂ થતા કેટલાક ફોન છે, જે તમે કોઈને ગીફ્ટ પણ આપી શકો છો.

નોકીયા 105
આ ફોન માત્ર 1105 રૂપિયામાં તમે ખરીદી શકો છો. લગભગ બધાં જ ફીચર્સ સારા છે.

સેમસંગ ગુરૂ ઈ-1200
આ મોબાઈલની કિંમત 1129 રૂપિયા છે. આ ફોનમાં પણ તમામ ફીચર્સ ઉપલબ્ધ છે.

આઈબોલ Avonte 2.4G
આ મોબાઈલ તમે 1398 રૂપિયામાં ખરીદી શકો છો. ઘણાં ફીચર્સની સાથે આકર્ષક લુક પણ છો.

માઈક્રોમેક્સ JOY X1850 (કાળો)
ઓહ, આ મોબાઈલ સર્વગુણ સંપન્ન 795 રૂપિયામાં તમે ખરીદી શકો છો.

INTEX એટમ
INTEXનો આ મોબાઈલ 990 રૂપિયાની નજીવી કિંમતમાં ઘણાં સારા ફીચર્સ આપે છે.

ફોર્મ C103 (બ્લુ)
આ બ્લુ કલરનો મોબાઈલ માત્ર 737 રૂપિયાનો છે. જેમાં જરૂરિયાતના બધા જ ફીચર્સ મોજુદ છે.

નોકિયા 130 કાળો
નોકિયાનું આ મોડેલ 1614 રૂપિયાનું છે. જેમાં જોઈતા તમામ ફીચર્સ ઉપલબ્ધ છે.

માઈક્રોમેક્સ એક્સ 088
માઈક્રોમેક્સનો આ સફેદ કલરનો વ્હાઈટ મોબાઈલ 899 રૂપિયાનો છે. સારા ફીચર્સ ધરાવે છે.

ફોર્મ ડબલ્યુ 350
આ ક્યુટ મોબાઈલ તમે 1254 રૂપિયામાં ખરીદી શકો છો. ફ્લીપ સાથે સારા ફીચર્સ ધરાવતો મોબાઈલ છે.

જીવી જેવી એક્સ 57
જીવી જેવી એક્સ 57 સફેદ કલરનું ક્યુટ મોડેલ છે. આ ફોન માત્ર 779 રૂપિયામાં ઉપલબ્ધ છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત











Click it and Unblock the Notifications
