કોમ્પ્યુટરના આ શોર્ટકટ બનાવી દેશે તમને માસ્ટર
આપણે આપણા રોજના કામો કોમ્પ્યુટર પર કરતા હોઈ છે. દિવસભર કોમ્પ્યુટર ની સામે બેસીને કામ કરવું સરળ તો નથી જ હોતું. પરંતુ તમને ખબર છે કે કોમ્પ્યુટરના કેટલાક શોર્ટકટ તમારા ભારે કામોને પણ ખુબ જ હલકા અને સરળ બનાવી નાખે છે.
કોમ્પ્યુટર અને ઇન્ટરનેટ પર આટલો સમય વિતાવ્યા પછી પણ ઘણા લોકોને કોમ્પ્યુટરના શોર્ટકટ વિશે ખબર નથી. આજે અમે અહી કેટલાક શોર્ટકટ વિશે માહિતી આપવા જઈ રહ્યા છે જે તમને ઉપયોગી થઇ શકે છે.

Ctrl+N
આ કમાંડ આપવા પર બ્રાઉઝર ની નવી વિન્ડો ઓપન કરી શકાઈ છે.

Ctrl+1
જો તમારા કોમ્પ્યુટર પર 4 ટેબ ઓપન હોઈ તો પહેલી ટેબ પર જવા માટે Ctrl+1 કરી શકો છો. બીજી ટેબ પર જવા માટે Ctrl+2, ત્રીજી ટેબ પર જવા માટે Ctrl+3, ચોથી ટેબ પર જવા માટે Ctrl+4 નો ઉપયોગ કરી શકો છો.

Ctrl+9
આ કમાંડથી બ્રાઉઝરની છેલ્લી ટેબ પર પહોચી શકાઈ છે પછી એ બીજી ટેબ હોઈ કે પછી 10મી ટેબ.

Ctrl+Shift+T
આ કમાંડનો ઉપયોગ કરીને તમે તમારી છેલ્લી બંધ કરેલી ટેબને ફરીથી ઓપન કરી શકો છો.

Alt+F4
આ કમાંડથી તમે ઓપન વિન્ડોને બંધ કરી શકો છો. જો બ્રાઉઝરમાં વધારે પડતી ટેબ ઓપન હોઈ તો તે બધી જ વિન્ડો બંધ કરી દેશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
