2014માં છવાયેલા રહ્યા ગૂગલ સર્ચ પર આ ટ્રેંડ
2014 પૂર્ણ થવાના આરે છે, દરેક વર્ષની જેમ આ વર્ષે પણ ગૂગલે સૌથી વધારે સર્ચ કરવામાં આવેલા ટોપિકની એક સૂચિ બહાર પાડી છે. લિસ્ટમાં ઘણી કેટેગરીને સામેલ કરવામાં આવી છે. જેમ કે વીડિયો, ગેજેટ વગેરે.
આવો જોઇએ ગૂગલની લિસ્ટમાં કોનું સ્થાન કયા ક્રમે આવે છે....

ભારતમાં સૌથી વધારે સર્ચ કરવામાં આવ્યા
આઇઆરટીસી
ફ્લિપકાર્ટ
એસબીઆઇ ઓનલાઇન
સ્નેપડીલ
પીએનઆર સ્ટેટસ
એચડીએફસી નેટબેંકિંગ
ક્રિકબજ
ગૂગલ ટ્રાંસલેટ
ટાઇમ્સ ઓફ ઇન્ડિયા
અમેઝન

દુનિયાભરમાં સૌથી વધારે સર્ચ કરવામાં આવેલ
રોબિન વિલિયમ્સ
વર્લ્ડકપ
ઇબોલા
મલેશિયા એરલાઇન્સ
એએલએસ આઇસબકેટ ચેલેંજ
ફ્લેપી બર્ડ
કોચિતા વસ્ટ
આઇએસઆઇએસ
ફ્રોજેન
સોચી ઓલંપિક

ભારતમાં સૌથી વધારે સર્ચ કરવામાં આવેલ
ઇલેક્શન 2014
ફીફા 2014
આઇફોન 6
ગેટ 2015
નરેન્દ્ર મોદી
આઇપીએલ 2014
રાગિની એમએમએસ 2
કિકિ
જય હો
હેપ્પી ન્યૂ યર

દુનિયામાં સૌથી વધારે સર્ચ કરવામાં આવેલા ન્યૂઝ
ઇબોલા
આઇએસઆઇએસ
મલેશિયા એરલાઇન્સ
ક્રમિયા/યૂક્રેન
ફ્રગૂસન
ગાઝા એંડ ઇઝરાઇલ
સ્કોટિશ રીફ્રંડમ
ઓસ્કર પ્રિસ્ટોરિયસ ટ્રાયલ

ભારતમાં સૌથી વધારે સર્ચ કરવામાં આવ્યા
મોટોરોલા મોટો જી
એપલ આઇફોન 6
સેમસંગ ગેલેક્સી એસ 5
મોટોરોલા મોટો ઇ
નોકિયા એક્સ
નોકિયા એક્સએલ
જ્યોમી એમઆઇ 3
સેમસંગ ગેલેક્સી ગ્રાંડ
મોટોરોલા મોટો એક્સ
એપલ આઇફોન 5 એસ

દુનિયામાં સૌથી વધારે સર્ચ કરવામાં આવ્યા
એપલ આઇફોન 6
સેમસંગ ગેલેક્સી એસ 5
ગૂગલ નેક્સસ 6
મોટોરોલા જી
સેમસંગ ગેલેક્સી નોટ 4
એલજી જી3
માઇક્રોસોફ્ટ એક્સબોક્સ વન
એનલ વોચ 9, નોકિયા એક્સ
એપલ આઇપેડ એર

યૂ ટ્યૂબમાં સૌથી વધારે સર્ચ કરવામાં વીડિયો
મ્યૂટેંટ જેટ સ્પાઇડર ડોંગ
નાઇક ફુટબોલ
ફર્ટ કિસ
ધ વોઇસ આઇટી
આઇફોન 6 પ્લસ બેંડ ટેસ્ટ
બાર એન્ડ મેલોડી
બડવાઇઝર સુપર બાઉલ 'puppy Love'
ડેવિલ બેબી એટેક
ગોકૂ વર્સેઝ સુપરમેન
10 હવર ઓફ વોકિંગ ઇન એનવાઇસી એઝ વુમન
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
