ફ્લેગશિપ ડિઝાઇન સાથે Redmi 12 ભારતમાં 1લી ઓગસ્ટે લૉન્ચ થઇ શકે
ભારતનો સૌથી લોકપ્રિય ફોન Xiaomi હવે પોતાના નવા અપગ્રેડ માટે તૈયાર છે. જી હાં, કંપની પસંદિત નંબર સીરીઝને યથાવત રાખતાં, Xiaomi 1 ઑગસ્ટ 2023ના રોજ સિરીઝમાં પોતાના લેટેસ્ટ એડિશન, Redmi 12 લૉન્ચ કરવા માટે તૈયાર છે. મોબાઇલ ઇનોવેશનની સીમાઓને ફરીથી પરિભાષિત કરવાની સાથે, બ્રાંડના ટ્વિટર પર એક વીડિયો શેર કરતાં સત્તાવાર રીતે લૉન્ચની ઘોષણા કરી છે. તો આવો જાણીએ સમગ્ર વિગતો...
Seems like @hawkeye, @s_anuj, @SnehaTainwala & @gautmeluv have got something extraordinary coming your way.#XiaomiFans, spot what's coming next and share your screenshots below! pic.twitter.com/llqwxsZ0DP
— Redmi India (@RedmiIndia) July 8, 2023
Redmi 12ના સ્પેસિફિકેશનઃ
શાનદાર કેમેરા સેટઅપ સાથે ફ્લેગશિપ ડિઝાઇન ગ્રાહકને આકર્ષિત કરશે
ઉમ્મીદ છે કે Xiaomi નો આગામી સ્માર્ટફોન એક લોભામણી ડિઝાઇન અને ક્રિસ્ટલ બૈક ફ્રેમ સાથે એક સુપર સ્લીક પ્રોફાઇલ સાથે આવશે, જે ફોનને પ્રીમિયમ લુક આપશે. Redmi 12 માં પાછળ તરફ ડ્યુઅલ કેમેરા સેટઅપ હોય શકે છે, જે પોર્ટ્રેટ, નાઇટ, 50MP મોડ, ટાઇમ-લેપ્સ જેવા અલગ-અલગ મોડ સાથે તથા સેલ્ફી માટે 5MPનો ફ્રન્ટ કેમેરા હોય શકે છે.
જણાવી દઇએ કે Redmi 12 જેને હાલમમાં જ થાઇલેન્ડમાં લૉન્ચ કરવામમાં આવ્યો હતો, તેને 6.79 ઇંચ FHD+ ડિસ્પ્લે સાથે જોવા મળ્યો હતો જે યૂઝર્સને શાનદાર ઇમેજ અને બેસ્ટ કલર અને 90 Hz ની રિફ્રેસ રેટ પ્રોવાઇડ કરાવે છે. ભારતમાં લૉન્ચ થનાર Redmi 12માં પણ સમાન ફીચર હશે, જેનાથી તમે ગેમ રમતા હોવ કે પછી તમારો ફેવરિટ શૉ જોઇ રહ્યા હોવ આ ફોન તમને સહજ અનુભવ કરાવશે.
શાનદાર બેટરી સાથે આવશે Redmi 12
ગ્લોબલ વર્જની જેમ ભારતમાં લૉન્ચ થનાર Redmi 12 પણ પાવરફુલ મીડિયાટેક હેલિયો G88 પ્રોસેસર આધારિત હશે, જે સુપરફાસ્ટ અને લૈગફ્રી પ્રદર્શન આપવા અને મલ્ટીટાસ્કિંગ પ્રદાન કરવા માટે ઓળખાય છે. જણાવી દઈએ કે આ સ્માર્ટફોનમાં 5000 mAhની બેટરી હોવાની સંભાવના છે, અને તમે આશા રાખી શકો છો કે Redmi 12 તમારી રોજીંદી જરૂરિયાતોને આસાનીથી પૂરી કરવામાં સક્ષમ હશે, પછી તમે વીડિયો સ્ટ્રીમ કરી રહ્યા હોવ અથવા સોશિયલ મીડિયા બ્રાઉઝ કરી રહ્યા હોવ, આ ફોન તમને સહજ અુભવ કરાવશે.
જણાવી દઇએ કે આ બધી જ વિગતો અટકળો પર આધારિત છે અને કંપની આગામી દિવસોમમાં સત્તાવાર લૉન્ચ તારીખ, કિંમત અને તેની સાથે જ તમામ પ્રકારની જાણકારીનો ખુલાસો કરી શકે છે. વધુ વિગતો માટે અમારી સાથે બન્યા રહો.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન







Click it and Unblock the Notifications
