ઝડપી હવામાં કંઇક આવો થઇ જાય છે ચહેરો
ઝડપી પવન આવતો હોય ત્યારે ઉંચાઇ પરથી કૂદકો મારતી વખતે અથવા તો પેરાગ્લાઇડિંગ કરતી વખતે તમે ક્યારેય એ વાતનું ધ્યાન આપ્યુ છે ખરું કે તેનાથી તમારો ચહેરો હવામાં કંઇક અલગ જ પ્રકારનો થઇ જાય છે. વેડિંગ ફોટોગ્રાફર ટેડોકર્ને પોતાના ફોટોમાં કેટલાક એવા જ ચહેરાને સામેલ કર્યાં છે, જે ઝડપી હવાના કારણે બદલાઇ ગયા છે.
જો તમે ફિલ્મો જોવાના રશિયા હશો તો તમે અનેક હોલિવુડ મૂવીમાં પણ એવા સીન જોયા હશે, જ્યારે હીરો વિલનને કોઇ જોરદાર મુક્કો માર છે, તો કેટલાક સમય માટે તેના ચહેરાને સ્લો મોશનમાં આડો-અવળો દર્શાવવામાં આવે છે, પરંતુ ખરા અર્થમાં આવું ત્યારે જ થાય છે,જ્યારે ભારે ઝડપથી હવા કોઇ ચહેરાને અથડાય. તો ચાલો તસવીરોના માધ્યમથી આપણે આવા જ કેટલાક અનોખા અને અજબ ગજબ ચહેરાનો જોઇએ.

ઝડપી હવામાં કંઇક આવો થઇ જાય છે ચહેરો

ઝડપી હવામાં કંઇક આવો થઇ જાય છે ચહેરો

ઝડપી હવામાં કંઇક આવો થઇ જાય છે ચહેરો

ઝડપી હવામાં કંઇક આવો થઇ જાય છે ચહેરો

ઝડપી હવામાં કંઇક આવો થઇ જાય છે ચહેરો

ઝડપી હવામાં કંઇક આવો થઇ જાય છે ચહેરો

ઝડપી હવામાં કંઇક આવો થઇ જાય છે ચહેરો

ઝડપી હવામાં કંઇક આવો થઇ જાય છે ચહેરો

ઝડપી હવામાં કંઇક આવો થઇ જાય છે ચહેરો

ઝડપી હવામાં કંઇક આવો થઇ જાય છે ચહેરો
More From
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
