Oneplus 11 5G ને અહિયાથી ખરીદવા પર 10 હજારનુ ડિસ્કાઉ્ન્ટ મળી શકે છે. જાણો નવી કિમત અને ઓફર્સ ડિટેઇલ
જો તમે પણ OnePlus ના પ્રીમિયર સ્માર્ટ ફોન ખરીદવા માગો છો અને તે મોંઘો હોવાના લીધે નથી ખરીદી શક્તા. તો આ ખબર તમારા માટે થઇ શકે છે મદદરૂપ. આજે અમે તમને વનપ્લસના પ્રીમિયર સ્માર્ટફોન Oneplus 11 5g પર મળી રહ્યુ છે બંપર ડિસ્કાઉન્ટ અંગે જણાવા જઇ રહ્યા છીએ. જેનાથી તમે આ 5G ફોન પર 10 હજાર સુધીના ડિસ્કાઉન્ટ મેળવી શકો છો. તો ચાલો તમને જણાવી આ ડિસ્કાઉન્ટ અંગે.

Oneplus 11 5G ઓપર
આમ તો Oneplus 11 5G ના 16 GB રેમ અને 256 જીબી ઇન્ટરનલ સ્ટોરેજની કિમ 64000 રૂપિયા છે. જેને તમે ઓફર્ અનુસાર 10 હજાર સુધીની છુટ મેળવી શકો છો. કપનીએ પોતાના આ હેન્ડસેટને Tital Black, Eternal Green અને Mrable Odysey ત્રણ વેરિએન્ટમાં લોન્ચ કર્યો છે. જેમાથી Marble Odyssey કંપનીનું એક સ્પેશિયલ વેરિએન્ટ છે. તમને જણાવી દઇએ કે, આ ઓફરનો લાભ લેવા યુજર્સ Oneplus 11 5G Marble Odyssey લઇ શકે છએ. Oneplus ના ઓફિશિયલ વેબસાઇટ પર લિસ્ટ કરવામાં આવેલ જાણકારી અનુસાર માને તો એક્સચેન્જ ઓફર અનુસાર કસ્ટમર્સને આ ફોન પર 10 હજાર રૂપિયા સુધીનુ ડિસ્કાઉન્ટ મળે છે. ત્યાર બાદ ફોન તમને 54999 ની કિમતમા મળી શકે છે. જો તમે આઇસીઆઇસીઆઇ બેંકના ક્રેડિટથી ખરીદારી કરવામાં આવે તો 2000 રૂપિયાનો લાભ થઇ શકે છે. જો કે, તે ઓફર ક્યાં સુધી છે. તેની કંપનીએ કોઇ જ જાણકારી નથી આપી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
