આ આલીશાન મહેલોમાં રહે છે ટેક્નો વિશ્વના દિગ્ગજ
મોંઘા ઘરોની વાત કરવામાં આવે તો આપણા મનમાં તુરત જ અંબાણી, ટાટા અને બિરલા ઉપરાંત શાહરુખ ખાન અને અમિતાભ બચ્ચનનું નામ આવી જાય છે, પરંતુ ટેક્નોલોજીની દુનિયાના દિગ્ગજો સામે ઉક્ત લોકોના ઘર ઘણા નાના લાગે છે. અમે તમને આજે એવા કેટલાક ઘરો અંગે જાણાવી રહ્યાં છીએ, કે જેમની ગણના વિશ્વના સૌથી મોંઘા ઘરોમાં કરવામાં આવે છે.
આ મોંઘા ઘરોમાં યાહુથી માંડીને એપલ સુધીના તમામ આઇટી સાથે જોડાયેલા લોકો છે. યાહુના સીઇઓ મારીસા મેયરના ઘરની કિંમત અંગે વાત કરવામાં આવે તો કિંમત 5.3 મિલિયન ડોલર છે એટલે કે તમે અંદાજો લગાવી શકો છો કે એ કેટલું મોટું હશે. આવી જ રીતે ફેસબુકના ફાઉન્ડર માર્ક ઝુકરબર્ગના ઘરની કિંમત 7.3 મિલિયન ડોલરની છે. આવા અનેક દિગ્ગજો છે કે જેમના ઘરની કિંમત સાંભળીને તમારા મોંમાથી અધધધ શબ્દ સરી પડશે. તો ચાલો તસવીરો થકી નજર ફેરવીએ વિશ્વના કેટલાક આલીશાન મહેલો પર.

સ્ટીવ વોજનેક
ઘરની અંદાજિત કિંમત- 4.4 મિલિયન ડોલર
કોણ છે- એપલના ફાઉન્ડર

મારીસા મેયર
ઘરની અંદાજિત કિંમત- 5.3 મિલિયન ડોલર
કોણ છે- યાહુ સીઇઓ

ક્રિસ હ્યૂઝ
ઘરની અંદાજિત કિંમત- 7 મિલિયન ડોલર
કોણ છે- ફેસબુક કો ફાઉન્ડર અને અને ધ ન્યૂ રિપબ્લિકના એડીટર ઇન ચીફ

લિયો એપોથિકર
ઘરની અંદાજિત કિંમત- 7.1 મિલિયન ડોલર
કોણ છે- હેવલેટ પેકાર્ડના પૂર્વ સીઇઓ

માર્ક ઝુકરબર્ગ
ઘરની અંદાજિત કિંમત- 7.3 મિલિયન ડોલર
કોણ છે- ફેસબુક ફાઉન્ડર અને સીઇઓ

માર્ક હર્ડ
ઘરની અંદાજિત કિંમત- 8 મિલિયન ડોલર
કોણ છે- ઓરેકલના કો પ્રેસિડન્ટ

શર્લિન સેંડબર્ગ અને ડેવિડ ગોલ્ડ બર્ગ
ઘરની અંદાજિત કિંમત- 8.69 મિલિયન ડોલર
કોણ છે- ફેસબુકના સીઇઓ અને ગોલ્ડ બર્ગ સર્વે મંકીના સીઇઓ

કાર્લ બાર્ટ ઇસાબેલ
ઘરની અંદાજિત કિંમત- 8.7 મિલિયન ડોલર
કોણ છે- યાહુના પૂર્વ સીઇઓ

ગેડિયોન ગાર્ટનર મેનહેટન પેન્ટહાઉસ
ઘરની અંદાજિત કિંમત- 9.2 મિલિયન ડોલર
કોણ છે- ગાર્ટનર ઇન્કના ફાઉન્ડર

જેક ડાર્સ
ઘરની અંદાજિત કિંમત- 10.2 મિલિયન ડોલર
કોણ છે- સ્ક્વાયરના ફાઉન્ડર અને સીઇઓ, ટ્વિટર ફાઉન્ડર

ટોમ પ્રોલક્સ
ઘરની અંદાજિત કિંમત- 12.7 મિલિયન ડોલર
કોણ છે- નેટ પલ્સ સીઇઓ

સરગે બ્રેન્સ
ઘરની અંદાજિત કિંમત- 13 મિલિયન ડોલર
કોણ છે- ગુગલ કો ફાઉન્ડર

લેરી પેજ
ઘરની અંદાજિત કિંમત- 15.2 મિલિયન ડોલર
કોણ છે- ગુગલ કો ફાઉન્ડર

ગુગલ બ્લૂમ
ઘરની અંદાજિત કિંમત- 15.5 મિલિયન ડોલર
કોણ છે- માર્કલોજિક સીઇઓ

ઇલોન મસ્ક
ઘરની અંદાજિત કિંમત- 17 મિલિયન ડોલર
કોણ છે- ટેસ્લા અને સ્પેસ એક્સના ફાઉન્ડર

માર્ક કૂબન
ઘરની અંદાજિત કિંમત- 17.3 મિલિયન ડોલર
કોણ છે- બ્રોડકાસ્ટ ડોટ કોમના કો ફાઉન્ડર

માર્ક એન્ડ એલિસન પિનક્સ
ઘરની અંદાજિત કિંમત- 17.7 મિલિયન ડોલર
કોણ છે- જિંગાના સીઇઓ અને કો ફાઉન્ડર, એલિસન વન કિંગ લેનના કો ફાઉન્ડર

દ વિંકલિવોસ ટ્વિન્સ
ઘરની અંદાજિત કિંમત- 18 મિલિયન ડોલર
કોણ છે- કનેક્ટ યૂના કો ફાઉન્ડર

ડેવિડ સૈક
ઘરની અંદાજિત કિંમત- 20 મિલિયન ડોલર
કોણ છે- યે યામરના ફાઉન્ડર

ટેડ વેટ
ઘરની અંદાજિત કિંમત- 21 મિલિયન ડોલર
કોણ છે- ગેટવે કોમ્પ્યુટરના કો ફાઉન્ડર

ઇરિક સ્મિથ
ઘરની અંદાજિત કિંમત- 21.3 મિલિયન ડોલર
કોણ છે- ગુગલ ચેરમેન
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
