માઇક્રોમેક્સે લોંચ કર્યો કેનવાસ ટર્બો, કિંમત રૂ. 19,900
ભારતીય મોબાઇલ હેંડસેટ મેન્યુફેક્ચર માઇક્રોમેક્સે કેનવાસ ટર્બો નામે નવો હેંડસેટ 19,990 રૂપિયામાં લોંચ કરવામાં આવ્યો છે. કેનવાસ ટર્બો એ250 માઇક્રોમેક્સનો ફુલ એચડી સ્માર્ટફોન છે, જેમાં 5 ઇંચની સ્ક્રીન આપવામાં આવી છે, જે 360 ડિગ્રી એંગલથી ક્લિયર વ્યૂ આપે છે. ટર્બોમાં એન્ડ્રોઇડ 4.2 જેલીબીન ઓએસ આપવામાં આવ્યું છે, જે 1.5 ગીગાહર્ટ્ઝવળા ક્વોડકોર પ્રોસેસર પર 2 જીબી રેમ સાથે રન થાય છે.
ટર્બોમાં 13 મેગા પિક્સલનો રિયર કેમેરા અને 5 મેગા પિક્સલનો ફ્રન્ટ કેમેરા આપવામાં આવ્યો છે, કેમેરામાં 360 ડિગ્રી પેનોરમા, સિનેમાગ્રાફ અને ઓબ્જેક્ટ ઇરેજર જેવા અનેક ફીચર આપવામાં આવ્યા છે. શાનદાર બેટરી બેક અપ માટે હેંડસેટમાં 2000 એમએએચની બેટરી લગાવવામાં આવી છે. માઇક્રોમેક્સ ટર્બો સ્માર્ટફોનની સાથે બીબીએમ, હાઇક, સ્પલ જેવી અને પ્રી લોડેડ એપ્લીકેશન પર આપવામાં આવી છે. આ ઉપરાંત તેમાં બ્લો અને અનલોકના ફીચર પણ છે, જે માઇક્રોમેક્સના સૌથી પહેલા કેનવાસ 4માં લોંચ કરવામાં આવ્યા હતા. તો ચાલો તસવીરો થકી નજર નાંખીએ ટર્બોની વિવિધ ખાસીયતો પર.

ફીચર
હેંડસેટમાં પોપ અપ વીડિયો પ્લેય, પોપ અપ બ્રાઉઝર, બ્લો ટૂ અનલોક અને મલ્ટી વ્યુ જેવા અનેક ફીચર આપવામાં આવ્યા છે.

કેમેરા
ફોનમાં 360 ડિગ્રી પેનોરમા કેમેરા સાથે સ્ટિલ ફોટોગ્રાફી માટે જિફ ફોર્મેટ સપોર્ટ આપવામાં આવ્યું છે, ઉપરાંત યુઝર સ્ટિલ ફોટોગ્રાફમાં મનફાવે તેવી વસ્તુઓ પણ કરી શકો છો.

રેમ
હેંડસેટમાં 2જીબીની શાનદાર રેમ આપવામાં આવી છે.

આઇફ્લોટ
જો તમે એક સાથે અનેક વસ્તુઓ યુઝ કરી રહ્યાં છો તો આઇફ્લોટની મદદથી એક ક્લિક કરતા જ સ્ક્રીન પર ટેબ એક સાથે દેખાઇ શકે છે.

સ્ક્રીન
ફોનમાં 5.0 ઇંચની સીજીએસ આઇપીએસ સ્ક્રીન આપવામાં આવી છે જે, 1920 x 1080 રિઝોલ્યુશનને સપોર્ટ કરે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
