આ ફીચર્સથી સજેલો છે માઇક્રોમેક્સનો A 116 કેનવાસ HD
માઇક્રોમેક્સ પોતાની નવી રેન્જના સ્માર્ટફોન થકી નોકિયા, સેમસંગ અને સોની જેવી કંપનીઓએને જોરદાર ટક્કર આપી રહ્યું છે. જેના અનેક કારણો છે, જેમાં સૌથી પ્રબળ કારણ છે ઓછા ભાવમાં મોંઘા સ્માર્ટફોનના ફીચર્સ જે બીજા મોબાઇલ મેન્યુફેક્ચર્સ આપી શકે તેમ નથી. માઇક્રોમેક્સ પોતાના ફોનમાં નવા અપડેટ પણ આપી રહ્યું છે, જેથી તેના વધુમાં વધુ યૂઝર નવા ફીચર્સનો પ્રયોગ કરી શકે.
માઇક્રોમેક્સને સૌથી વધુ પસંદ કરવામાં આવી રહેલા સ્માર્ટફોન્સમાંનો એક છે એ 116 કેનવાસ એચડી. જેની કિંમત 13300ની આસપાસ છે. તો ચાલો તસવીરોમાં થકી જાણીએ કે આખરે કેનવાસ એ 116 એચડીમાં એવા તે ક્યાં ફીચર્સ આપવામાં આવ્યા છે કે, જેના કારણે લોકો તેને ઘણો જ પસંદ કરી રહ્યાં છે.

ઓપરેટિંગ સિસ્ટમ
કેનવાસ એ 116 એચડીમાં એન્ડ્રોઇડ 4.1.2 વર્ઝનની ઓપરેટિંગ સિસ્ટમ આપવામાં આવી છે.

સીપીયુ
માઇક્રોમેક્સ એ 116માં ક્વોડ કોર સીપીયુ આપવામાં આવ્યું છે, જે ફોનને ફાસ્ટ સ્પીડ પ્રોવાઇડ કરે છે.

ઇન્ટરનલ મેમરી
કેનવાસ એચડીમાં 4 જીબી ઇન્ટરનલ મેમરી આપવામાં આવી છે, જે કાર્ટ સ્લોટની મદદથી 32 જીબી સુધી એક્સપેન્ડ કરી શકાય છે.

કેમેરા
માઇક્રોમેક્સ એ 116માં 8 મેગા પિક્સલનો કેમેરા છે.

દેખાવ
માઇક્રોમેક્સ એ 116માં પાંચ ઇન્ચની સ્ક્રિન આપવામાં આવી છે, જે કલર આઇપીએસને સપોર્ટ કરે ચે. કેનવાસની સાઇઝ 10.7 એમએમ છે.

બેટરી
એ 116માં 2000 એમએએચની લિયોન બેટરી લાગેલી છે, જે 880 મીનિટનો ટોક ટાઇમ અને 339 કલાકનો સ્ટેન્ડબાય ટાઇમ આપે છે.

અન્ય ફીચર્સ
કેનવાસ એચડી એ 116 ડ્યુએલ સીમ સપોર્ટની સાથે એફએમ રેડિયો, વીડિયો રેકોર્ડિંગ, 3 જી, એમએમએસ, ઇંસ્ટેંટ મેસેજ જેવા અન્ય ફીચર્સ આપવામાં આવ્યા છે.

કિંમત
માઇક્રોમેક્સ કેનવાસ એ 116 એચડી અનેક ઓનલાઇન સાઇટ્સ ઉપરાંત બજારમાં 13300 રૂપિયામાં ઉપલબ્ધ છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
