સ્માર્ટફોનથી બનાવવામાં આવી છે આ WOW તસવીરો..
[ગેજેટ] આપણે આપણી આસપાસ એવી ઘણી ચીજો જોઇએ છીએ જે આપણને નથી સારી લાગતી કે નથી ખરાબ. જેમકે આપ જો આપના ઘરની બહાર રોજ નિકળતી વખતે જે ચીજ-વસ્તુઓ જુઓ છો, તે એક સાધારણ તસવીર હોય છે.
ફ્રેંચ ફોટોગ્રાફર ફ્રેન્કોઇસ ડર્લેને કંઇક એવી જ તસવીરોને એક નવા રૂપથી રજૂ કર્યું છે. ફ્રેન્કોઇસે પોતાના આઇફોનમાં સેવ કેટલાંક ફિલ્મી કાર્ટૂનોને બહારની ચીજ વસ્તુઓ સાથે એ રીતે મેચ કર્યું કે એવું લાગતું હતું કે તે વસ્તુ અડધી ફોનમાં અને અડધી બહાર છે.
જો આપની પાસે સ્માર્ટફોન હોય તો આપ પણ આવી wow તસવીરો ખેંચી શકો છો. આવો એક નજર કરીએ આ મસ્તીભરી તસવીરો પર...

પહેલી તસવીર
આ તસવીરમાં ઘણી સુંદરતાની સાથે ફોટોગ્રાફરે હાથી અને આઇફોનની ફોટો સાથે મેચ કર્યું છે.

બીજી તસવીર
આઇફોનમાં મિનિયનની તસવીર અને બહાર રહેલા લેટર બોક્સને મેચ કરીને એક નવી ફોટો ક્રિએટ કરી છે.

ત્રીજી તસવીર
ફાઇંડિંગ નિમો મૂવીથી લેવામાં આવેલી આ તસવીરને બહાર લાગેલી એક સ્ટેચ્યૂ સાથે મેચ કરવામાં આવ્યું છે.

હાફ મેચીંગ ફોટો
આ એક સાધારણ ફોટો છે જેને નીચે આપવામાં આવેલ વસ્તુ સાથે મેચ કરવામાં આવી છે.

સ્ટાર
જમીન પર આવેલા લોગોની સાથે આ પ્રકારે પણ મસ્તી કરી શકાય છે. જો આપને લાગતું હોય કે આ તમામ તસવીરો સરળતાથી લઇ શકાય છે તો એકવાર ટ્રાય કરી લેજો.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
