આ ફેક્ટરીમાં બને છે એલજીના સ્માર્ટફોન
એલજી ઇલેક્ટ્રોનિક કન્ઝ્યુમર બજારની પોપ્યુલર કંપની છે જે સ્માર્ટફોન પણ બનાવે છે. ભારતીય બજારમાં એલજીના અનેક સ્માર્ટફોન મોડલ એલજી ઓપ્ટિમસ એલ 7 II P715, એલજી ઇ 612, એલજી ઓપ્ટિમસ હબ ઇ 510 ઉપલ્બધ છે, શું તમે જામો છો કે, એલજીની હેડ ઓફિસ દક્ષિણ કોરિયાના સિયોલમાં છે. મોબાઇલ ફોન ઉપરાંત એલજી હોમ એન્ટરટેઇનમેન્ટ, મોબાઇલ કોમ્યુનિકેશન,એર કન્ડિશનર, એનર્જી સોલ્યુશન પ્રોડક્ટ પણ બનાવે છે, સાથે જ આ વિશ્વની સૌથી મોટી ટીવી મેન્યુફેક્ચર કરનારી કંપની છે.
એલજીએ થોડા સમય પહેલા ઓપ્ટિમસ સિરિઝ સ્માર્ટફોન લોન્ચ કરવાનું શરૂ કર્યું હતું, જે બીજી સિરિઝની સરખામણીએ ઘણી જ પસંદ કરવામાં આવી હતી. શું તમે જાણો છો કે એલજી ઓપ્ટિમસ સિરિઝનના સ્માર્ટફોન સાઉથ કોરિયાના પાઇયોન્ગટેક શહેરમાં આવેલી એલજીની ફેક્ટરીમાં બનાવવામાં આવે છે.
આ ફેક્ટરીની અંદરનો નજારો જો તમે જોશો તો દંગ રહી જશો, કારણ કે ફેક્ટરીની અંદર જવા માટે તમારે તમારા જૂતાં બહાર ઉતારવા પડશે. ત્યાર બાદ તમારે એક બંધ એર બોક્સમાં જઇને ઉભા રહેવું પડશે, જ્યાં પ્રેશર સાથે તમામ ધૂળ હટાવવામાં આવશે, ત્યારબાદ તમે ફેક્ટરીની અંદર કામ કરી શકો છો.

એલજીની દક્ષિણ કોરિયામાં આવેલી ફેક્ટરી
આ છે દક્ષિણ કોરિયાના સિયોલમાં આવેલી એલજી સ્માર્ટફોન ફેક્ટરીનો મુખ્ય દ્વાર.

મોબાઇલ એસેમ્બલિંગ યુનિટ
એલજી ફેક્ટરીની અંદર મેન મોબાઇલ એસેમ્બલિંગ યુનિટ.

દરરોજ બનનારા મોબાઇલ ફોન્સન ડીટેઇલ
એલજી સ્માર્ટફોન ફેક્ટરીની અંદર લાગેલી ડિસ્પ્લે જેમાં રોજ બનનારા ફોન્સની ડીટેઇલ હોય છે, જેને ત્યાં કામ કરતા લોકો દરરોજ જોઇ શકે છે.

એલજી ચેમ્પિયન ફ્લેગ
આ છે ફેક્ટરીની અંદર લાગેલું એલજી ચેમ્પિયન ફ્લેગ, જેનાથી ત્યાં કામ કરનાર લોકોને એ વાતનો ગર્વ થાય છે કે તે એલજીમાં કામ કરી રહ્યાં છે.

ચિપ એટેચ કરતા કર્મચારી
ફેક્ટ્રીમાં ફોનનીચિપ એટેચ કરતો એક કર્મચારી.

ફોનના સોફ્ટવેરનું ટેસ્ટિંગ
ફોન સોફ્ટવેરને ટેસ્ટ કરી રહેલી ત્યાં કામ કરતી એક કર્મચારી.

કેમેરાનું ટેસ્ટિંગ
એલજી સ્માર્ટફોનમાં લગાવવામાં આવલા કેમેરાનું ટેસ્ટિંગ કંઇક આ રીતે કરવામાં આવે છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
