ફરીથી લીક થઇ એપલ આઇફોન 6ની તસવીરો
આવું પહેલીવાર નથી થયું કે, જ્યારે આઇફોન 6ની ઇમેજ લીક કરવામાં આવી હોય. ઇટેલિયન બ્લોગ Macitynet.itએ આઇફોન 6ના પ્રોટોટાઇપની કેટલીક તસવીરોને સેમસંગ ગેલેક્સી એસ5 સાથે પોસ્ટ કરી છે. તસવીરોને જોઇને એ કહી શકાય છેકે આઇફોન 6 પોતાના ગત મોડલ્સની સરખામણીએ વધારે સ્લીક હશે સાથે જ તેમાં 4.7 ઇંચની સ્ક્રીન આપવામાં આવશે. રોઇટર અનુસાર સપ્લાઇ ચેનના સૂત્રોની વાત માનીએ તો એપલ સપ્લાયર મેથી આ આઇફોન 6ના ડિસપ્લે બનાવવાનું શરૂ કરી દેશે.
શરૂઆતમાં આ આઇફોનનું 4.7 ઇન્ચની સ્ક્રીન સાથે પ્રોડક્શન કરવામાં આવશે. 5.5 ઇંચ સ્ક્રીનવાળા આઇફોન ત્યારબાદ બજારમાં ઉતારવામાં આવશે. બન્ને આઇફોન સ્ક્રીનના ટચમાં સેલ પેનલની ટેક્નિકનો ઉપયોગ કરવામા આવશે. પરંતુ સૂત્રોની વાત માનીએ તો 5.5 ઇંચ સ્ક્રીન ઘણી મોટી હોવાના કારણે સેલ પેનલ ટેક્નિકનો ઉપયોગ કરી શકાય તેમ નથી. તેથી બની શકે છેકે તેના સ્થાને 5.5 ઇંચ સ્ક્રીનમાં ફિલ્મ સેન્સર ટેક્નિકનો ઉપયોગ કરવામાં આવી શકે છે, તો ચાલો તસવીરો થકી જોઇએ આઇફોન 6ને.

એપલ આઇફોન 6
આઇફોન 6ની લીક તસવીર જોઇને એ કહી શકાય છેકે તેની સાઇઝ ઘણી સ્લીક છે.

એપલ આઇફોન 6 અને સેમસંગ ગેલેક્સી એસ 5
લીક તસવીરોમાં એપલ આઇફોન 6 અને સેમસંગ ગેલેક્સી એસ 5ની સરખામણી કરવામાં આવી છે.

આઇફોન 6
પ્રારંભમાં 4.7 ઇંચ સ્ક્રીનનું પ્રોડક્શન કરવામાં આવશે. 5.5 ઇન્ચ સ્ક્રીનવાળા આઇફોનને બાદમાં બજારમાં ઉતારવામાં આવશે.

આઇફોન 6ની લીક તસવીર
ઇટાલિયન બ્લોગ Macitynet.itએ આઇફોન 6ની આ તસવીરોને પોતાના બ્લોગમાં પોસ્ટ કરી છે.

5.5 ઇંચ સ્ક્રીન
બન્ને આઇફોન સ્ક્રીનના ટચમાં સેલ પેનલની ટેક્નિકનો ઉપયોગ કરવામા આવશે. પરંતુ સૂત્રોની વાત માનીએ તો 5.5 ઇંચ સ્ક્રીન ઘણી મોટી હોવાના કારણે સેલ પેનલ ટેક્નિકનો ઉપયોગ કરી શકાય તેમ નથી. તેથી બની શકે છેકે તેના સ્થાને 5.5 ઇંચ સ્ક્રીનમાં ફિલ્મ સેન્સર ટેક્નિકનો ઉપયોગ કરવામાં આવી શકે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
