Iphone 16 સીરીજને લઇને આવી અપડેટ, ફોટો લેવુ હશે વધારે સરળ
હાઇ એન્ડ સેંસર પ્રદાન કરનાર કંપની સૌનીએ એપ્પલની માગ પુરી કરવા માટે ઉત્પાદન ક્ષમતામાં 100-120 ટકાનો વધારો કરી દિધો છે.

આઇફોનની વેચાણ કરનાર કંપની એપલ પોતાના આઇફોન 16 સીરીજમાં એક સ્ટેક્ડ રિયર કેમરા સેંસર ડિજાઇનને અપનાવશે. આગામી વર્ષે કંપની આઇફોન 16 સીરીજને રજુ કરશે. આઇએએનએસની ખબર અનુસાર એપલ ઇડસ્ટ્રી એનાલિસ્ટ મિંગ ચી કુઆ નું કહેવુ છે કે, બે આઇફોન 16 પ્રો મોડલ સ્કેક્ડ CIS ડિઝાઇન અપનાવશે. કેમરાના સ્ટેક્ડ સીઆઇએસ ડિજાઇન આને વધારે કેપ્ચર કરવા, વ્યાપક ગતિશિલ રેંજ અને ઓછી રોશની વાળી પરિસ્થિતિમાં સારા ફોટો ખેચવાની સુવિધા આપે છે
જાણવા મળતી માહિતી અનુસાર એપ્પલની તરફથી આઇ ફોન 15 એને 15 પ્લસ પર 48 MP ચૌડ કેમરા માટે સ્ટેક્ડ સેંસર વ્યવસ્થા અપનાવાની પહેલની અફાહ છે. હાઇ-એન્ડ સેંસર પ્રદાન કરનાર કંપની સોનીને એપ્પલની માગ પુરી કરવા માટે ઉત્પાદન ક્ષમાતમાં 100-120 ટકા વધારી દિધી છે. કુઓ એ એક મીડિયા પોસ્ટમાં કહ્યુ કે, 2H23 આઇફોન 15 સ્ટેંડર્ડ મોડલ બાદ બે 2H24 આઇ ફોન 16 પ્રો મોડલ સ્ટેક્ડ ડિઝાઇન એટલા માટે સોનીની હાઇ એન્ડ સીઆઇએસ ક્ષમતા 2024 માં તંગ બની રહેશે. જેમાં વિલ સેમીને હાઇ માટે વધારે ઓર્ડર મેળવાનું ચાલુ રહેશે.
સોનીના લિમેટડ ક્ષમતાથી કોમ્પિટીટર વિલ સેમીનો ફાયદો થવાની શક્યાતા વ્યક્ત કરવામાં આવે છે. જેનાથી પરીણામ એ આશે. કે, ચીન સ્માર્ટ ફોન મેનુફેક્ચરીગથી હાઇ એન્ડ ીઆઇએસ માટે વધારે ઓર્ડર મેળવી શકે છે. આઇફઓન 16 સીરીજ ને 2024 ની બીજા છ માસમાં લોંચ કરવામાં આવી શકે છે. ચાલી રહેલી ચર્ચા અનુસાર આઇફોન 16 પ્રો મેક્સમાં 48 એમપી વાઇડ એંગર કેમરમાં બે લ્ગાસ કમ્પોન્ટ અને છ પ્લાસ્ટિક તત્વો સાથે આઠ માગ વાળો હાઇબ્રિડ લેંસ હશે. સાથે જ ટેલીફોટો અને એલ્ટ્રા વાઇડ કેમરા લેંસમાં પ્રમોશન થશે.
આ વચ્ચે એપલ કથિત રીતે 13 સપ્ટેમ્બરના રોજ આઇફોન 15 સમાર્ટફોન સીરીજ પર પર્દા ઉઠાવી શકે છે. 9tO5Mac ની રિપોર્ટ અનુસાર જો ટેકદિગ્ગજ 13 સપ્ટેમ્બરના અનવિલ કરતે છે. તો પ્રી ઓર્ડર 15 સપ્ટેમ્બરથી શરુ થઇ જશે. આઇફોન 14 માટે પ્ર ઓર્ડર ગયા વર્ષે 9 સપ્ટેમ્બરના શરુ થઇ હતી. એક અઠવાડીયા બાદ 16 સપ્ટેમ્બરના સટોર્સમાં ઓફિશિયલ રિલીજ થશે.
-
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ





Click it and Unblock the Notifications
