જો જૉમ્બીઝ આપ પર હુમલો કરે તો, આ 10 રીતોથી આપ બચી શકો છો
[ટેકનોલોજી] જૉમ્બીઝ જેને આપ હિન્દીમાં નર પિશાચ પણ કહે છે. આપે તેમને હોલિવુડ ફિલ્મોમાં ચોક્કસ જોયા હશે. તેઓ વાસ્તવમાં હોતા નથી પરંતુ તેમની એક પ્રકારની રૂપરેખા તૈયાર કરવામાં આવી છે કે તેઓ લોકોને ખાય છે. જૉમ્બીઝને લઇને અમેરિકન દેશોમાં ઘણા સમર કેમ્પ પણ આયોજીત કરવામાં આવે છે.
થોડી વાર માટે એવું ધારી લો કે આપની ઉપર જૉમ્બીઝનો હુમલો થઇ જાય તો શું કરશો. તેનાથી બચવા માટે આપની પાસે કોઇ હથિયાર છે અથવા તો તેનાથી બચીને નિકળવા માટે કોઇ ખાસ ગાડી. અમે આજે કંઇક ખાસ ગેજેટ્સ અને બીજા અન્ય ઉપાયો અંગે આપને જણાવવા જઇ રહ્યા છીએ કે જેની મદદથી જૉમ્બીઝથી બચીને આપ નીકળી શકો છો.

પોલેન્ડમાં બન્યુ છે જોમ્બીઝ પ્રૂફ ઘર
જૉમ્બીઝથી બચવા માટે પોલેન્ડમાં આ જૉમ્બીઝ પ્રૂફ ઘર બનાવવામાં આવ્યું છે જેની અંદર જૉમ્બીઝ પ્રવેશ કરી શકતા.

મજબૂત કોંક્રીટથી બનેલું છે
આ ઘર મજબૂત કોંક્રીટથી બનેલ છે જેને સાધારણ રીતે તોડી શકાતુ નથી.

નિકળવાનો રસ્તો એક છે
આ ઘરથી બહાર નિકળવા માટે માત્ર એક રસ્તો આપવામાં આવ્યો છે જેને ઓટોમેટિક યૂઝ કરી શકે છે.

જૉમ્બીઝ પ્રૂફ કાર
આ છે જૉમ્બીઝ પ્રૂફ કાર જેમાં બેસીને આપ ભાગી શકો છો આ કારના ચારેય તરફ ઘણા પ્રોટેક્શન આપવામાં આવ્યું છે.

જૉમ્બીઝ પ્રૂફ સિંગલ પર્સન વ્હિકલ
જો આપ સિંગલ છો તો આ નાનકડું જૉમ્બીઝ પ્રૂફ વાહન આપને ઝડપથી એ વિસ્તારથી દૂર લઇ જશે.

જોમ્બીઝ પ્રૂફ બેડ
આ બેડને એ રીતે તૈયાર કરવામાં આવ્યું છે કે આપ ટૂંક સમયમાં આની ઘુંસીને નીચે બનેલા રૂમમાં ઝડપથી જઇ શકો છો.

શોટગન કિટ
આ નાનકડી શોટગનની સાઇઝ પર ના જશો તેની મારક ક્ષમતા મોટા જૉમ્બીઝને એક જ વારમાં મારી શકે છે.

સ્કાઇ રનર
આ નાનકડી ગાડી માત્ર જમીન પર નથી ચાલતી પરંતુ તે હવામાં પણ ઉડી શકે છે. તેને આઇપેડની મદદથી સરળતાથી ઉડાવી શકાય છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી







Click it and Unblock the Notifications
