કેવી રીતે રમશો એક્શન પેક ક્રિશ 3 વીડિયો ગેમ?
એક તરફ જ્યાં બૉલિવુડના સુપર હીરોની આવનારી ફિલ્મ ક્રિશ 3ની લોકો આતુરતા પૂર્વક રાહ જોઇ રહ્યાં છે, તો બીજી તરફ તેનું પ્રોમોશન પણ જોર શોરથી કરવામાં આવી રહ્યું છે, આ હેઠળ થોડા દિવસ પહેલાં ક્રિશ 3 અને માઇક્રોસોફ્ટે મળીને ક્રિશ 3 નામની એક ગેમિંગ એપ્લીકેશન પણ લોંચ કરી જે ટેબલેટ, વિન્ડો સ્માર્ટફોન, લેપટોપ વિગેરેમા ડાઉનલોડ કરી શકાય છે. ક્રિશ 3ને હંગામા ડિજિટલ મીડિયા અને ગેમશસ્ત્ર સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડ સાથે મળીને બનાવવામાં આવી છે.
ગેમને ડાઉનલોડ કરવા માટે તમે વિન્ડો સ્ટોરથી એપ્લીકેશનને ઇન્સ્ટોલ કરી શકો છો. એપ્લીકેશનની સાઇઝ 119 એમબી છે. ક્રિશ 3 એપ્લીકેશનમાં મુંબઇનું લોકેશન આપવામાં આવ્યું છે. ગેમ ડાઉનલોડ કર્યા બાદ યુઝરની સામે 4 કેરેક્ટર આવે છે, જેમાંથી એકને પસંદ કરવું પડશે, ગેમને 6 અલગ-અલગ લેવલમાં આપવામાં આવ્યા છે, જેને યુઝરે પાર કરવા પડશે.

ક્રિશ 3ની વીડિયો ગેમ
સૌથી પહેલા તમે વિન્ડો મોબાઇલમાં જઇને સ્ટોર ઓપ્શન ઓપન કરો અને ત્યાંથી સર્ચ બોક્સમાં જઇને ક્રિશ 3 લખીને સર્ચ કરો.

ગેમશસ્ત્ર દ્વારા બનાવાયેલી ગેમને ઇન્સ્ટોલ કરો
સર્ચ કર્યા બાદ તમારી પાસે ક્રિશ 3 સાથે જોડાયેલી અન્ય બીજી ગેમ આવી શકે છે. જેમાંથી તમે ગેમશસ્ત્ર સોલ્યૂશન પ્રાઇવેટ લિમિટેડ દ્વારા બનાવવામાં આવેલી ક્રિશને સિલેક્ટ કરો અને ઇન્સ્ટોલ કરો.

ગેમના ઓપ્શન
ગેમ ઇન્સ્ટોલ કર્યા બાદ તમે તેને ઓપન કરો અને ડેશબોર્ડમાં જઇને ઓફલાઇન મેચ, ક્વિક મેચ અને ઓફલાઇ મેચ ઓપ્શનમાંથી કોઇ એક ઓપ્શન પસંદ કરો.

4 કેરેક્ટર
ત્યારબાદ 4 કેરેક્ટર્સમાંથી તમારી પસંદનું કેરેક્ટર પસંદ કરો.

6 લેવલ
કેરેક્ટર પસંદ કર્યા બાદ તમે છ લેવલ આપવામાં આવ્યા હશે, જેને પાર કરવાના રહેશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
