દર મહિને આટલો ડેટા વાપરે છે ભારતીય યુઝર, રિપોર્ટમાં સામે આવ્યુ છેલ્લા પાંચ વર્ષો થયો ચોકાવનારો વધારો
ભારતીય નોકિયાએ પોતાના મોબાઇલ બ્રોડબેન્ડ ઇંડિયા ટ્રેફિક ઇંડેક્સ રિપોર્ટ્સ બહાર પાડ્યુ છે. જેમા જણાવામાં આવ્યુ છે. ભારતીય દર મહિને લગભગ 20 જીબી ડેટા યૂજ કરે છે.જે છેલ્લા પાચ વર્ષમાં ત્રણ ગણો વધારે છે.
મોબાઇલ ડેટા યુઝ કરનાર ભારતીયોને લઇને મોટી ખબર સામે આવી છે. દેશમાં મોબાઇલ ડેટા ટેફિક છેલ્લા પાંચ વર્ષોમાં 3.2 ગણો વધી ગયો છે. ભારતીય નોકિયાએ ગુરુવારે બહાર પડેલા વાર્ષિક મોબાઇલ બૉડબૈડ ઇંડિયા ટ્રેફિક ઇંડેક્સ રિપોર્ટ બહાર પાડી છે. જેમા મોબાઇલ ડેટાને લઇને ઘણી મોટી વાતોનો ખુલાસો કરવામાં આવ્યો છે.

ભારતમાં મોબાઇલ ડેટા ટ્રેફિકના મામલામાં છેલ્લા પાંચ વર્ષમાં ત્રણ ગણાાનો વધારો જોવા મળી રહ્યો છે. પૈન ઇંડિયા ડેટા ઉપયોગ દર મહિને 2018માં 4.5 એક્સબાઇટથી વધીને 2022માં 14.4 એકસાઇટ થઇ ગયો છે. નોકિયાની વાર્ષિક રિપોર્ટ એમબીટીમાં કહેવામાં આવ્યુ છે કે, વર્ષ 2022 માં પ્રતિ મહિને સરેરાસ 19.5 જીબી ડાટાનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
નોકિયાની રિપો્ટ અનુસાર 2022 માં દેશમાં કમર્શિયલ 5જી સર્વિસ લોન્ચ થયા બાદ મોબાઇલ ડેટાની ઉપયોગમાં વધારો થયો છે. એટલે કે, 5જી સર્વિસ લોન્ચિંગ બાદથી મોબાઇલ ડેટા વપરાશમાં વધારો થયો છે. રિપોર્ટ અનુસાર દેશમાં કુલ મોબાઇલ ડેટા ટ્રેફિકમાં 4 જી અને 5જી સબસ્કાઇબર્સ ભાગીદારી અંદજે 100 ટકા છે. એટલે કે, હવે 3જી કનેક્ટિવીટીનો ઉપયોગ ના બરાબર છે.
આ સિવાય 2018 બાદથી પ્રતિ ઉપયોગકર્તા સરેરાસ ડેટાનો ઉપયોગ ઝડપી વધ્યો છે. જે 2022માં પ્રતિ ઉપયોગકર્તા પ્રતિ માહિને 19.5 ગીગાબાઇટ સુધી પહોચી ગયો છે. આ 6600 સોન્ગ બરાબર છે. 2024 માં ભારતમાં ઉપયોગ થનાર કુલ મોબાઇલ ડેટાના ડબલથી અધિક થવાની ઉમિદ છે. રિપોર્ટસ અનુસાર 2022માં 70 મિલિયન કરતા વધારે 5 જી ડીવાઇસ ભારતમાં મોકલવાનું અનુમાન છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
