કોઇ સ્વપ્ન નહીં, આ છે ભવિષ્યની ટેક્નોલોજી
હોલિવુડની મોટાભાગની ફિલ્મોમાં એવા હાઇ ટેક કોમ્પ્યુટર જોયા હશે, જેને જોઇને આપણા બધાના દિમાગમાં એક જ વાત આવતી હશે કે, શું આ સાચું છે. જો તમને બધાએ હોલિવુડની લોકપ્રિય ફિલ્મ માઇનોરિટી રિપોર્ટ જોઇ હશે તો તમને યાદ હશે કે તેમાં ટોમ ક્રુઝે મુખ્ય ભૂમિકા નીભાવી હતી, જેમાં તે એક મોટી સ્ક્રીનમાં ભવિષ્યની કેટલીક વસ્તુઓને જોતો હોય છે.
એ સમયે તે સ્ક્રીનને ઓપરેટ કરવા માટે એ બન્ને હાથોથી તેનો પ્રયોગ કરે છે. આ તો વાત થઇ એક ફિલ્મની પરંતુ હોલિવુડમાં આવી અનેક ફિલ્મો બની છે અને જેમા તમને જોવા મળ્યું હશે કે તેમાં અનેકગણી આધુનિક ટેક્નોલોજી વધુ પ્રમાણમાં ઉપયોગમાં લેવામાં આવે છે. જેને ભવિષ્યમાં સામાન્ય વ્યક્તિ પણ ઉપયોગમાં લઇ શકશે. તો ચાલો આવી જ કેટલીક ફિલ્મો અને ટેક્નોલોજી અંગે આછેરી માહિતી મેળવીએ.

આયરન મેન 3
"Iron Man 3" આ મૂવી અનેક લોકોએ જોઇ હશે, જેમાં ટોની સ્ટાર્ક અનેક પ્રકારના ગેજેટનો ઉપયોગ કરે છે, આ ઉપરાંત તેના ખાસ શૂટની અંદર એવી સ્ક્રીન લાગેલી હોય છે, જેની મદદથી તે તમામ જાણકારી પોતાની આંખો સમક્ષ જોઇ શકે છે.

ઑબ્લિવિઅન
"Oblivion" માં મુખ્ય ભૂમિકા જાણીતા હોલિવુડ એક્શન સ્ટાર ટોમ ક્રૂઝ દ્વારા નીભાવવામાં આવી છે. ટોમ ક્રુઝે આ ફિલ્મમાં જેક હાર્પરનું પાત્ર ભજવ્યું છે. આ ફિલ્મમાં તે વીકાની કોમ્પ્યુટર સ્ક્રીનનો ઉપયોગ કરે છે, જે એક ટેબલેટમાં ઉપયોગમાં લેવામાં આવે છે.

કોમ્પ્યુટર સિસ્ટમ
ફિલ્મમાં એક ટેબલ પર લાગેલા કોમ્પ્યુટર સિસ્ટમમાં તમામ બાબતોને મોનેટર કરવામાં આવી રહી છે.

સ્ટાર ટ્રેક
"Star Trek Into Darkness" ફિલ્મમાં એક એવું મોટુ જહાજ દર્શાવવામાં આવ્યું છે, જેના ડોકમાં આપવામાં આવેલી સ્ક્રીન આખા શિપમાં થઇ રહેલી તમામ ગતિવિધિ પર ધ્યાન રાખે છે.

સ્કાઇફોલ
સ્કાઇફોલ ફિલ્મમાં ઉપયોગમાં લેવામાં આવેલી સ્ક્રીન

મેન ઇન બ્લેક
મેન ઇન બ્લેક ફિલ્મમાં ઓવેલ શેપમાં કોમ્પ્યુટરનો પ્રયોગ કરવામાં આવ્યો હતો.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?










Click it and Unblock the Notifications
