માણસો તો માણસો, અહીંના તો પ્રાણીઓ પણ ગેજેટ પ્રેમી છે
શું તમે તમારા ઘરમાં કોઇ પાળતૂ પ્રાણીને પાળ્યું છે? ના પાળ્યું હોય તો જરા આ પાળતૂ પ્રાણીઓની તસવીરોને જોઇ લો. તેમના માલિકને ચોવીસે કલાક ટેબલેટ, ઇન્ટનેટ અને કોમ્પ્યુટરની સામે બેઠેલા જોઇને આ પ્રાણીઓને પણ થઇ ગયું કે બોસ આ કોમ્પ્યૂટર તો જબરૂ છે. જે તેની સામે જાય છે બીજું કંઇ જોતું જ નથી. લાવ મને પણ જોવા દે એવું તો શું છે તેમાં.
આજે આમે તમને કેટલીક તેવી તસવીરો બતાવાના છીએ જેમાં પાળતૂ પ્રાણીઓ પણ ઘરના કોમ્પ્યૂટર સામે માલિનની જેમ સમય વીતાવવાનું પસંદ કરે છે.
ત્યારે આ ટેકસેવી પ્રાણીઓ કોણ છે અને તે કોમ્પ્યૂટર પર શું શું જોઇ રહ્યા છે તેની કેટલીક રમૂજી તસવીરો જુઓ. અને હા એકલા એકલા ના હસતા મિત્રોને પણ આ લિંક શેર કરજો અને તેમને પણ હસવાનો મોકો આપજો. જુઓ આ ફોટોસ્લાઇડર...

લોપટોગ ડોગ
આ છે ટોમી અને તેને બ્રાઉઝ કરવું ખૂબ જ ગમે છે. એટલું જ નહીં તેને લેપટોપ કેમ ચાલુ કરવું બંધ કરવું તે પણ ખબર છે. છે ને સ્માર્ટ ડોગ!

બની
બની ધ રેબિટને કિબોર્ડ એટલું ગમે છે કે તેના માલિકે તેના માટે આ નાનું કિબોર્ડ અને કોમ્પ્યૂટર લઇ આપ્યું છે.

સોરી, હું બિઝી છું
આ રેબિટ તો કોઇ બોસની જેમ કોમ્પ્યૂટર સામે અઠંગો જમાવીને બેસી ગયો છે.

કંઇ પ્રોફાઇલ પિક મૂકું?
મને તો છેને રિપિટ ગમતું જ નથી. દર વખતે હું તો મારી લેટેસ્ટ સેલ્ફી જ અપલોડ કરું છું!

બિઝનેસ સેવી કેટ
બિલાડીઓ તો આપ પણ ચાલાક હોય છે લાગે છે તેના માલિકે તેને બરાબર ખાવા નથી આપ્યું માટે જ તે માલિકના બોસને કોઇ ખોટો મેલ સેન્ડ કરી રહી છે!

કૂલ ચિમ્પ
લેપટોપ, મેલ તે બધુ તો મારા માટે ડાબા હાથની વાત છે!
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
