ગેજેટ્સ જે આપના ભવિષ્યને બનાવશે ઉજ્વળ
સારા ભવિષ્યની આશા કોણ નથી રાખતું. 21મી સદીમાં આપણું જીવન ગેજેટ્સ પર આધારિત બની ગયું છે. ઓછામાં ઓછું એક ગેજેટ તો એવું હશે જે આપના જીવનનો અભિન્ન અંગ હશે. ગેજેટ ડિઝાઇનર આપણા રોજીંદા કાર્યોમાં ઉપયોગમાં આવનાર ગેજેટની નવી ડિઝાઇન તૈયાર કરવામાં લાગ્યા છે.
આ ગેજેટ આપના બજેટની કિંમતોમાં મળી રહેશે, આ ઉપરાંત દરેક પ્રકારનો વર્ગ તેનો ઉપયોગ કરી શકશે. અમે આપના માટે કંઇક એવા જ ગેજેટ્સ આજે લઇને આવ્યા છીએ. જે આવનારા સમયમાં લોન્ચ થશે અને આપણી લાઇફના અભિન્ન અંગ બની જશે.
આવો સ્લાઇડરમાં જોઇએ એવા ગેજેટ્સ જે આપણા ભવિષ્યને બનાવશે ઉજ્વળ...

ડાયટ મોબાઇલ સર્ચ
ભવિષ્યના આ ટેબલેટની મદદથી આપ આપના નાસ્તાથી લઇને રાત્રિના ભોજનની સંપૂર્ણ લિસ્ટ અને તેમાં મળનારા વિટામિન, પ્રોટીનનો ડેટા પણ જોઇ શકશો.

એપલ બ્લેક હોલ
3ડી ટેકનીકની સાથે એપલના બ્લેક હોલમાં હોલોગ્રાફિક આઇકોન યૂઝર પ્રયોગ કરી શકાશે આ કોઇ હોલિવુડ મૂવીમાં દેખાનાર ગેજેટની જેમ દેખાય છે.

ગ્લાસી ફોન
આ ફોન એવો પ્રકારનો છે કે તેની આરપાર બધું જ જોઇ શકો છો. હજી તેનો કોંસેપ્ટ જ તૈયાર થઇ શક્યો છે.

રિઝેન વૉચ
આ કોઇ સાધારણ વૉચ નથી, જેમાં 3ડી ઇંટરફેઝની સાથે બીજી ઘણી ખૂબીઓ આપવામાં આવી છે.

મેટામોફિંગ કોમ્પ્યુટર ઇંટરફેઝ
આ કોમ્પ્યુટરને આપ એક આંગળી માત્રથી હેંડલ કરી શકો છો.

બ્લૂ બી
બ્લૂ બી મોબાઇલનો ઓએસ સંપૂર્ણ રીતે અલગ છે, તેમાં એંડ્રોઇડ, આઇઓએસ અને ફાયર ફોક્સનું સંયુક્ત વર્ઝન આપવામાં આવ્યું છે.

સ્ટીલ્થી કૈયૈક
હવામાં ઉડવાનું સપનું હકીકતમાં બદલવા માટે ભવિષ્યમાં તે આપની સામે હશે.

રિસ્ટ પીસી
હાથોમાં ઘડીયાળ નહીં પરંતુ ભવિષ્યમાં આપ આખુ પીસી બાંધીને ચાલી શકશો.

ઇલેક્ટ્રિક બાઇક
આ ઇલેક્ટ્રિક બાઇક આજકાલની સામાન્ય બાઇકોની જેમ ભલે ના દેખા પરંતુ ઊર્જાની સંપૂર્ણ ખપતની મદદથી લાંબું અંતર કાપી શકે છે.

લાઇટ બલ્બ રેડિયો
આ હાઇટેક બલ્બ પ્રકાશની સાથે આપને રેડિયોની પણ સુવિધા પૂરી પાડશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
