સાવધાન : આવી રીતે મોબાઈલ ચાર્જ કર્યો તો થઈ શકે છે બ્લાસ્ટ
મોબાઈલ ફોનનો ઉપયોગ હવે તમામ લોકો કરે છે. ફોન બેટરી પર કામ કરે છે. જો કે ઘણા લોકો તેને ચાર્જ કરવાની સાચી રીત નથી જાણતા અને બ્લાસ્ટ થવાના કિસ્સામાં સામે આવે છે.
ફોનમાં બ્લાસ્ટના ઘણા કિસ્સાઓ સતત પ્રકાશમાં આવી રહ્યા છે. મોટા ભાગના કિસ્સાઓમાં બેટરી જવાબદાર છે. ઘણી નાની-નાની ભૂલો મોટી દુર્ઘટનાનું કારણ બની શકે છે. સામાન્ય બાબતો ઘ્યાનમાં રાખીને આ દુર્ઘટના ટાળી શકાય છે.

ફોનનો ઉપયોગ કરતી વખતે બેટરી પર વધારાનું દબાણ આવે છે, જે બેટરીની ક્ષમતાને ઘટાડી શકે છે. ફોન વધુ ગરમ થઈ શકે છે જેને ચાર્જ થવામાં વધુ સમય લાગી શકે છે અને બેટરીને નુકસાન થઈ શકે છે.
પુરી રાત ચાર્જ કરવાથી બેટરી ઓવરચાર્જ થઈ શકે છે, જે બેટરીની ક્ષમતાને ઘટાડી શકે છે. ફોન ગરમ થઈ શકે છે, જે આગનું જોખમ વધારે છે.
બિન-અધિકૃત ચાર્જરમાં સુરક્ષાના ધોરણોનો અમલ થયો હોતો નથી. જે ફોનને નુકસાન પહોંચાડી શકે છે. બેટરી ગરમ થઈ શકે છે અને આગનું જોખમ વધી શકે છે.
મોટાભાગના લોકો તેમના ફોનને સુરક્ષિત રાખવા માટે જાડા કેસોનો ઉપયોગ કરે છે. જેના કારણે અંદરની ગરમ હવા બહાર નીકળી શકતી નથી.
બેટરીને સંપૂર્ણ રીતે ડ્રેઇન થવા દેવી એ બેટરીના સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. બેટરીને 20%- 80% ચાર્જ કરવી યોગ્ય છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
