કઈ રીતે વોટ્સઅપમાં મેસેજ સિડ્યુલ કરવા?
વોટ્સઅપ આજના સમયમાં ખુબ જ ઉપયોગી એપ બની ચુકી છે. તમે તેના ઘ્વારા મેસેજ કે પછી ફોન કોલ પણ સરળતાથી કરી શકો છો. પરંતુ ઘણી વખત તમને એવો વિચાર પણ આવતો હશે કે જો વોટ્સઅપમાં મેસેજ સિડ્યુલ કરી શકાય તો કેટલું સારું થઇ જાય.
ફેસબૂકમાં સિડ્યુલ મેસેજની સુવિધા ઉપલબ્ધ છે. પરંતુ વોટ્સઅપમાં હજુ સુધી તે આવી નથી. પરંતુ નવા વર્ઝનમાં તે સુવિધા આપવામાં આવી છે. જો તમે પણ વોટ્સઅપમાં મેસેજ સિડ્યુલ કઈ રીતે કરવા તે જાણવા માંગતા હોવ તો આ આર્ટિકલ ધ્યાનથી વાંચો..

વોટ્સઅપ
સૌથી પહેલા ફોનમાં સિડ્યુલ વોટ્સઅપને ડાઉનલોડ કરો.

વોટ્સઅપ
એપને ડાઉનલોડ કર્યા પછી તે તમને સુપર યુઝરની જાણકારી માંગશે જે તમારે આપવાની રહેશે.

વોટ્સઅપ
હવે મેસેજને સિડ્યુલ કરતા પહેલા તેને ટાઈપ કરો અને જેને મોકલવો હોઈ તેનું નામ લખો અને સમય નક્કી કરી લો.

વોટ્સઅપ
હવે તમારે કયારે અને કયા સમયે મેસેજ મોકલવો છે તે સેટ કરી લો.

વોટ્સઅપ
તમારો મેસેજ સિડ્યુલ થઇ ચુક્યો છે અને તે તેના નક્કી કરેલા સમયે પહોંચી જશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
