ગિફ્ટ કરવા માટે બેસ્ટ છે આ 10 ગેજેટ, કારણ કે કિંમત છે ખાલી 99 રૂપિયા!
જ્યારે પણ કોઇને બર્થ ડે કે લગ્નતિથિ પણ ગીફ્ટ આપવાની હોય ત્યારે આપણે મોટા ભાગે મુશ્કેલીમાં પડી જતા હોઇ છીએ. કારણ કે આપણને મનમાં થાય કે આપણે સામે વાળા વ્યક્તિને કોઇ તેવી વસ્તુ આપીએ જે કામમાં આવે પાછી તે વસ્તુ આપણા બજેટમાં પણ આવી જોઇએ.
તો જો તમે પણ આવી મુશ્કેલીમાં ફસાયા હોવ તો અમારી પાસે તમારા માટે એક સોલ્યુશન છે કે તમે તમારા મિત્રને ગેજેટ્સની ગીફ્ટ આપી શકો છો. તે સ્ટાઇલીશ અને મોર્ડન પણ લાગશે અને તમારા પોકેટને પણ પરવડે તેવી રહેશે. કારણ કે આજે અમે જે 10 ગેજેટ વિષે જણાવાના છીએ તે ગીફ્ટ આપવા માટે એકદમ પરફેક્ટ છે અને તેની કિંમત પણ 99 રૂપિયા સુધીની છે. જાણો આ ગેજેટ વિષે જે ગીફ્ટ આપવા માટે છે બેસ્ટ ઓપશન

સેલ્ફી સ્ટીક
91 ટકાની છૂટ સાથે આ સેલ્ફી સ્ટિક ખાલી 88 રૂપિયામાં મળે છે.
ખરીદવા માટે અહીં ક્લિક કરો.

Hexadisk USBLED-0007 HL-007 યૂએસબી એલઇડી લાઇટ
84 ટકાની છૂટ સાથે મળતી આ Hexadisk USBLED-0007 HL-007 યૂએસબી એલઇડી લાઇટ ખાલી 45 રૂપિયાની છે.

Technotech અલ્ટ્રા થિન લૈપટોપ કીબોર્ડ સ્કીન
79 ટકાની છૂટ સાથે આ ટેક્નોટેક થિન લૈપટોપ કિબોર્ડ માત્ર 40 રૂપિયામાં મળે છે. ખરીદવા માટે ક્લિક કરો અહીં.

ડિઝીસ્માર્ટ પ્રોટેટર લેપટોપ કિબોર્ડ સ્કીન
84 ટકાની છૂટ સાથે આ અલ્ટ્રા થિન લેપટોપ કીબોર્ડ સ્કીન માત્ર 45 રૂપિયામાં મળે છે. ખરીદવા માટે ક્લિક કરો.

કોમપાર્ટ 1234 માઉસપેડ
ફ્લેટ 69 ટકાની છૂટ સાથે આ કપાર્ટ 1234 માઉસપેડ મળે છે ખાલી 54 રૂપિયા ખરીદવા માટે ક્લિક કરો અહીં.

પ્રોડોટ એલસીડી ક્લિનિંગ કિટ
62 ટકાની છૂટ સાથે આ પ્રોડોટ એલસીડી ક્લિનિંગ માત્ર 55 રૂપિયા મળે છે. ખરીદવા માટે ક્લિક કરો.

Hexadisk USB2.0 HD-USB 2.0 યૂએસબી હબ
72 ટકાની છૂટ સાથે આ યૂએસબી માત્ર 59 રૂપિયામાં મળે છે ખરીદવા માટે ક્લિક કરો અહીં.

શીન સોઉલ1એલઇડી યૂએસબી લાઇટ
69 ટકાની છૂટ સાથે શીન સોઉલ1 એલઇડી યૂએસબી લાઇટ માત્ર 90 રૂપિયામાં મળે છે ખરીદવા માટે ક્લિક કરો અહીં.

Kace Ishoot 360 AUX Selfie Monopod Cable
88 ટકાની છૂટ સાથે આ મોનોપોડ કેબલ માત્ર 95 રૂપિયામાં મળે છે. ખરીદવા માટે ક્લિક કરો અહીં.

DivineXt સીડી ક્લીનર કમ્પ્યૂટર
33 ટકાની છૂટ સાથે આ કલીનર મળે છે માત્ર 99 રૂપિયામાં. ખરીદવા માટે ક્લિક કરો અહીં.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
