Pics: પોન સાઇડ્સ પર પોસ્ટ કરાય છે છોકરીઓની ફેસબુક ફોટો
આ ખબર કોઇ પણ મહિલાની રાતોની ઊંધ ઉડાવી શકે છે. અને કદાચ આ ખબર વાંચી તે ફેસબુક પર પોતાના ફોટોને મૂકતા પહેલા ચાર વાર વિચારશે. કારણ કે હૈકર્સનું એક ગ્રુપ મહિલાઓના ફોટો ચોરીને તેને પોન સાઇટ પર નાખી રહ્યું છે. ભારતીય એથિકલ હૈકર્સ ગ્રુપે ફેસબુક પર એવા પ્રોફાઇલની સામે ઝુંબેશ ચલાવી રહી છે. ચોંકવનારી વાત એ છે કે ભારતની જેટલી છોકરીઓ સોશ્યલ સાઇટ પર છે તેમાંથી 40 ટકા યુઝર્સ આ રીતેના ક્રાઇમની શિકાર બની ચૂકી છે.
મેલ ટુડેના રિપોર્ટ મુજબ કેરલ સાઇબર વોરિર્યસ ગ્રુપે 15 એથિકલ હૈકર્સની ટીમને 28 ડિસેમ્બર બાદ અત્યાર સુધીમાં 70 ફેસબુક પ્રોફાઇલ હેક કરી તેમની ફોટો પોર્ન સાઇટમાં મોકલી છે. એથિકલ હૈકર્સ ગ્રુપે અનેક તેવા પેસેજ પણ હેક કર્યા છે જ્યાંથી સેક્સ ચેટ દ્વારા છોકરીઓને ફસાઇ શકાય. ત્યારે નીચે તસવીરો દ્વારા આ આખો મુદ્દો જાણો....

ક્યારે સક્રિય થયું
આ વિષે પોલિસને ત્યારે ખબર પડી જ્યારે કેરળ પોલિસે પાછલા મહિને એક મોડલ અને તેના પતિને ઓનલાઇન સેક્સ રેકેટ ચલાવવાના આરોપ હેઠળ અરેસ્ટ કર્યા.

ફોટોથી છેડખાની
હૈકર્સનો દાવો છે કે છોકરીઓના ફેસબુક આલ્બમમાંથી તેમના ફોટો કોપી કર્યા પછી તેને મોર્ફ કરવાનું કામ આ 70 પ્રોફાઇલ્સથી જ થતું હતું. જેને હેક કરાયા હતા. આ પ્રોફાઇલ્સથી પોર્ન સાઇટના એડમિનિસ્ટ્રેટર્સને ફોટો મોકલવામાં આવતા હતા. જો કે મોકલેલી ફોટોથી થોડીક બદલીને તેને પોર્ન સાઇટ પર અપલોડ કરવામાં આવતી હતી.

બ્રેકઅપ પછી બદલો
હૈકર્સ ગ્રુપ મુજબ કેટલાક કિસ્સામાં કપલ વચ્ચે બ્રેકઅપ થયા પછી પણ આવું કરવામાં આવતું હતું.

ફોટો વેચવા માટે મળતી મોટી રકમ
કેટલાક કિસ્સાઓમાં મહિલાઓ કે છોકરીઓને બ્લેકમેલ પણ કરવામાં આવતી હતી. તેવા પણ કેસ સામે આવ્યા છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
