દુનિયાના આટલા દેશોમાં થાય છે યોગ દિવસની ઉજવણી, જાણો વિવિધ દેશોની માન્યતાઓ
સમગ્ર વિશ્વમાં લોકો 21મી જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરે છે. ભારત સિવાય કયા દેશોમાં લોકો યોગ કરે છે? જાણો કેવી રીતે આ દિવસની ઉજવણી શરૂ થઈ તે પણ જાણવા જેવુ છે.
ભારતને યોગગુરુ કહેવાય છે. કારણ કે યોગ ભારતની સંસ્કૃતિમાં જ સામેલ છે. દાયકાઓ પહેલા પણ ભારતમાંથી અનેક યોગ ગુરુઓ વિશ્વના વિવિધ દેશોમાં જઈને ત્યાંના લોકોને યોગ શીખવતા હતા.

હજારો વર્ષોથી ભારતની સંસ્કૃતિમાં યોગનો સમાવેશ કરવામાં આવ્યો છે. પરંતુ અન્ય દેશોના લોકો હવે ધીમે ધીમે યોગનું મહત્વ સમજી રહ્યા છે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ દ્વારા પણ લોકોને જાગૃત કરવામાં આવે છે.
જણાવી દઈએ કે 27 સપ્ટેમ્બર 2014ના રોજ પહેલીવાર ભારતે સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ મનાવવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. 11 ડિસેમ્બર 2014 ના રોજ સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ આ પ્રસ્તાવને મંજૂરી આપી અને 21 જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરી.
હવે સવાલ એ છે કે વિશ્વના કેટલા દેશોમાં લોકો યોગ કરે છે? તો જણાવી દઈએ કે, ભારતના આ પ્રસ્તાવને 177 દેશોનું સમર્થન મળ્યું છે. આ બધા દેશો યોગનું મહત્વ સમજી ચૂક્યા છે અને આ દેશોમાં લોકો યોગ કરે છે.
જણાવી દઈએ કે દર વર્ષે વિશ્વ યોગ દિવસની ખાસ થીમ હોય છે. આ વર્ષે યોગ દિવસની થીમ મહિલાઓ પર આધારિત છે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2024 ની થીમ મહિલા સશક્તિકરણ માટે યોગ છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
