139 કરોડનું છે YAHOO CEO મારીસા મેયરનું ઘર
યાહૂની સીઇઓ મારીસા મેયર અને તેમના પતિ જેક બ્રોગે તાજેતરમાં જ એક નવું ઘર ખરીદ્યું છે જેની કિંમતનો અંદાજો તમે લગાવી શકશો નહી. સાન ફ્રાન્સિસ્કોમાં બનેલા બનેલા આ નવા ઘરની કિંમત 193 કરોડ રૂપિયા છે. મારીસાનું નવું ઘર તે જગ્યાએ બનાવ્યું છે જ્યાં ઓરેકલના ફાઉન્ડર લૈરી એલિસન, એપ્પલના જોનેથન અને જિંગાના ફાઉન્ડર પિનકસ રહે છે.
આ પહેલાં મારિસા પૉલો ઑલ્ટોમાં રહેતી હતી, મારીસાના નવા ઘરમાં 6 બેડરૂમ, 5 મોટા બાથરૂમ અને બે નાના બાથરૂમ છે. નવા ઘરમાં 4 કારો એકદમ આરામથી પાર્ક કરી શકાય છે. ઘરની બહારનો વ્યૂ તો જોવો જ પડે. નવા ઘરની પાછળ એક સ્વિમિંગ પૂલ અને સ્પા પણ બનાવેલ છે.

યાહૂ સીઇઓ મારીસા મેયરનું ઘર
યાહૂ સીઇઓ મારીસા મેયરનું ઘર

યાહૂ સીઇઓ મારીસા મેયરનું ઘર
યાહૂ સીઇઓ મારીસા મેયરનું ઘર

યાહૂ સીઇઓ મારીસા મેયરનું ઘર
યાહૂ સીઇઓ મારીસા મેયરનું ઘર

યાહૂ સીઇઓ મારીસા મેયરનું ઘર
યાહૂ સીઇઓ મારીસા મેયરનું ઘર

યાહૂ સીઇઓ મારીસા મેયરનું ઘર
યાહૂ સીઇઓ મારીસા મેયરનું ઘર

યાહૂ સીઇઓ મારીસા મેયરનું ઘર
યાહૂ સીઇઓ મારીસા મેયરનું ઘર

યાહૂ સીઇઓ મારીસા મેયરનું ઘર
યાહૂ સીઇઓ મારીસા મેયરનું ઘર

યાહૂ સીઇઓ મારીસા મેયરનું ઘર
યાહૂ સીઇઓ મારીસા મેયરનું ઘર

યાહૂ સીઇઓ મારીસા મેયરનું ઘર
યાહૂ સીઇઓ મારીસા મેયરનું ઘર

યાહૂ સીઇઓ મારીસા મેયરનું ઘર
યાહૂ સીઇઓ મારીસા મેયરનું ઘર

યાહૂ સીઇઓ મારીસા મેયરનું ઘર
યાહૂ સીઇઓ મારીસા મેયરનું ઘર

યાહૂ સીઇઓ મારીસા મેયરનું ઘર
યાહૂ સીઇઓ મારીસા મેયરનું ઘર

યાહૂ સીઇઓ મારીસા મેયરનું ઘર
યાહૂ સીઇઓ મારીસા મેયરનું ઘર

યાહૂ સીઇઓ મારીસા મેયરનું ઘર
યાહૂ સીઇઓ મારીસા મેયરનું ઘર

યાહૂ સીઇઓ મારીસા મેયરનું ઘર
યાહૂ સીઇઓ મારીસા મેયરનું ઘર
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
