WoW : જુઓ આશ્ચર્યકારક અને અદભુત હેલ્મેટ્સ ડિઝાઇન્સ
આ દુનિયા રંગરંગીલી અને આશ્ચર્યકારક અજુબાઓથી ભરેલી પડી છે. અહીં લોકોના વિચારતરંગોને માપવા અઘરા છે. આ દુનિયામાં તમે કલ્પના ના કરી શકો એવી કલ્પનાઓને સાકાર કરવામાં આવે છે. આપ હેલ્મેટ પહેરતા હશો. નહીં પહેરતા હશો તે અનેક કારણો પૈકી તેની બોરિંગ ડિઝાઇન અને કલર્સ હશે. અકસ્માતના સમયે માથાના ભાગનું રક્ષણ કરવા માટે હેલ્મેટ પહેરવામાં આવે છે. પણ આ જ હેલ્મેટ જો ફેશન એક્સેસરીઝ તરીકે રજૂ કરવામાં આવે તો તમને તે પહેરવાનું ચોક્કસ ગમશે.
રશિયાની એક એડવર્ટાઇઝમેન્ટ કંપની ગુડ દ્વારા પોતાની એડમાં આવા જ વિચિત્ર, આશ્ચર્યજનક પણ અદભુત હેલમેટ્સની ડિઝાઇન્સ રજૂ કરી છે. પોતાના આકાર અને ડિઝાઇનને કારણે આ હેલમેટ્સ ખૂબ લોકપ્રિય બન્યા છે. આવો જોઇએ આ અદભુત હેલમેટ્સ અને તેની ડિઝાઇન્સ કેવી છે...

WoW : જુઓ આશ્ચર્યકારક અને અદભુત હેલ્મેટ્સ ડિઝાઇન્સ
WoW : Most Amazing And Weird Helmets Designs

-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા

Click it and Unblock the Notifications