ધન-વૈભવ અને સંતાન પ્રાપ્તિ માટે કરો આ ઉપાય, થશે અઢળક લાભ
ધન, વૈભવ, સંપન્નતા, સમૃદ્ધિ, સુખ, સંપત્તિ અને અખંડ લક્ષ્મીની પ્રાપ્તિ માટે શાસ્ત્રોમાં દુર્લભ વ્રતનો ઉલ્લેખ મળે છે અને તેનું નામ છે 'વરલક્ષ્મી વ્રત'
ધન, વૈભવ, સંપન્નતા, સમૃદ્ધિ, સુખ, સંપત્તિ અને અખંડ લક્ષ્મીની પ્રાપ્તિ માટે શાસ્ત્રોમાં દુર્લભ વ્રતનો ઉલ્લેખ મળે છે અને તેનું નામ છે 'વરલક્ષ્મી વ્રત', આ વ્રત કરનારા જાતકોને તમામ સુખ પ્રાપ્ત થાય છે. આ વ્રત 24 ઓગસ્ટે છે. જો વરલક્ષ્મી વ્રતને વિધિવત રીતે પાળવામાં આવે તો દરેક પ્રકારની સમસ્યાઓનું સમાધાન થાય છે.

સંતાન પ્રાપ્તિ માટે વ્રત
પરિણીત સ્ત્રીઓ હંમેશા સંતાન પ્રાપ્તિ માટે આ વ્રત રાખતી હોય છે. એવું માનવામાં આવે છે કે જો પતિ-પત્ની બંને આ વ્રત સાથે રાખે તો તેનો બમણો લાભ મળે છે. આ વ્રત રાખવાથી જીવનમાં ધનનું આગમન થતું રહે છે. જેનાથી વ્યક્તિના જીવનમાં ધન, સંપત્તિ, જ્ઞાન, પ્રેમ વગેરે બની રહે છે.

દરેક કષ્ટ દૂર કરશે માતા લક્ષ્મી
મા લક્ષ્મીની પૂજાથી જ માણસને ધન પ્રાપ્તિ થાય છે. જો તમે લાંબા સમયથી આર્થિક તંગીને લઈને પરેશાન હોવ તો વરલક્ષ્મી વ્રત જરૂર કરો, મા દરેક કષ્ટ દૂર કરશે અને તમારા પર પોતાની કપા વરસાવશે.

આવી રીતે કરો પૂજા
- મા લક્ષ્મીને ગણેશજી પ્રિય છે અને ગણેશજીને લાડવા બહુ પસંદ છે માટે મા લક્ષ્મીને લાડવા ચડાવો.
- પૈસા વધુ ખર્ચ થઈ રહ્યા હોય તો તેને બચાવવા માટે મા લક્ષ્મીની પૂજા કપૂર પ્રગટાવીને કરો અને અંતે જે ભભૂતી વધે તેને તમારા રૂમાલમાં બાંધીને પર્સમાં રાખી દો, પૈસા ખર્ચ નહીં થાય.
- હાથમાં એક સોપારી અને તાંબાનો સિક્કો લઈ મા લક્ષ્મીનું ધ્યાન ધરો અને બાદમાં બંનેને પર્સમાં રાખી દો, પૈસાનો વરસાદ થશે.
- કોઈપણ લક્ષ્મી મંદિરમાં જઈ માને સુગંધિત ધૂપ કે અગરબત્તિ અર્પિત કરો.
- પાકિટમાં લાલ રૂમાલ રાખો, પરંતુ તેની પહેલા આ રૂમાલ મા લક્ષ્મીને અર્પિત કરો.

મા લક્ષ્મીનું ધ્યાન ધરો
More From
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
