આ છે દુનિયાની સૌથી ખતરનાક સેલ્ફી, જુઓ વીડિયો
હોંગકોંગ, 28 ઓગષ્ટ: દુનિયાભરમાં સેલ્ફીનો ક્રેઝ એટલો વધી ગયો છે કે તેને લેવા માટે લોકો કંઇપણ કરવા માટે તૈયાર રહે છે અને કોઇપણ સ્થળે સેલ્ફી લેવા લાગે છે. આવી જ એક સેલ્ફી સામે આવી છે, જેને દુનિયાની સૌથી ખતરનાક સેલ્ફી કહેવામાં આવી રહી છે. સેલ્ફી લેનારે આ સેલ્ફીનો વીડિયો પણ જારી કર્યો છે.
આ તસવીર હોંગકોંગની છે, અત્રેની સૌથી ઊંચી ઇમારતોમાંની એક ઇમારત ધ સેંટ્રલ સ્કાઇસ્ક્રેપરની છત પર ત્રણ મિત્રોએ સેલ્ફી લીધી છે. જે ઇમારત પર ચડીને આ સેલ્ફી લેવામાં આવી છે તેની ઉંચાઇ 1135 ફૂટ છે.
આ વીડિયોમાં આપ જોઇ શકો છો કે હોંગકોંગની પાંચમી સૌથી ઊંચી ઇમારત સેન્ટ્રલ સ્કાઇસ્ક્રેપર પર બેસીને ત્રણ મિત્રો આનંદથી કેળા ખાઇ રહ્યા છે અને સેલ્ફી વીડિયો પણ બનાવી રહ્યા છે.
ત્રણ મિત્રોમાંથી એક ડેનિયલે આ વીડિયોને અપલોડ કર્યો છે. ત્યારબાદથી ઇંટરનેટ પર આ વીડિયો વાયરલ થઇ ચૂક્યો છે. ઇંટરનેટ પર વીડિયોને 13 લાખથી પણ વધારે લોકો જોઇ ચૂક્યા છે.
જુઓ તસવીરો અને વીડિયો...

દુનિયાની સૌથી ખતરનાખ સેલ્ફી
દુનિયાભરમાં સેલ્ફીનો ક્રેઝ એટલો વધી ગયો છે કે તેને લેવા માટે લોકો કંઇપણ કરવા માટે તૈયાર રહે છે અને કોઇપણ સ્થળે સેલ્ફી લેવા લાગે છે. આવી જ એક સેલ્ફી સામે આવી છે, જેને દુનિયાની સૌથી ખતરનાક સેલ્ફી કહેવામાં આવી રહી છે. સેલ્ફી લેનારે આ સેલ્ફીનો વીડિયો પણ જારી કર્યો છે.

દુનિયાની સૌથી ખતરનાખ સેલ્ફી
આ તસવીર હોંગકોંગની છે, અત્રેની સૌથી ઊંચી ઇમારતોમાંની એક ઇમારત ધ સેંટ્રલ સ્કાઇસ્ક્રેપરની છત પર ત્રણ મિત્રોએ સેલ્ફી લીધી છે. જે ઇમારત પર ચડીને આ સેલ્ફી લેવામાં આવી છે તેની ઉંચાઇ 1135 ફૂટ છે.

દુનિયાની સૌથી ખતરનાખ સેલ્ફી
આ વીડિયોમાં આપ જોઇ શકો છો કે હોંગકોંગની પાંચમી સૌથી ઊંચી ઇમારત સેન્ટ્રલ સ્કાઇસ્ક્રેપર પર બેસીને ત્રણ મિત્રો આનંદથી કેળા ખાઇ રહ્યા છે અને સેલ્ફી વીડિયો પણ બનાવી રહ્યા છે.

દુનિયાની સૌથી ખતરનાખ સેલ્ફી
ત્રણ મિત્રોમાંથી એક ડેનિયલે આ વીડિયોને અપલોડ કર્યો છે. ત્યારબાદથી ઇંટરનેટ પર આ વીડિયો વાયરલ થઇ ચૂક્યો છે. ઇંટરનેટ પર વીડિયોને 13 લાખથી પણ વધારે લોકો જોઇ ચૂક્યા છે.
દુનિયાની સૌથી ખતરનાખ સેલ્ફીનો જુઓ વીડિયો...
દુનિયાની સૌથી ખતરનાખ સેલ્ફીનો જુઓ વીડિયો...

જુઓ સૌથી ખતરનાક સેલ્ફીસ
જુઓ સૌથી ખતરનાક સેલ્ફીસ...
આમના એડવેંચર પર એક ક્લિક તો બને છે!
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે

Click it and Unblock the Notifications