વિશ્વના સૌથી લાંબું રોડ નેટવર્ક, ભારતે ચીનને પછાડ્યું
ભારત અને ચીન વચ્ચે વિશ્વના સૌથી મજબૂત દેશ તરીકે ઉભરવાની સ્પર્ધા ચાલે છે, કેટલીક બાબતે ચોક્કસપણે ચીન આપણાથી આગળ છે, પરંતુ કેટલીક બાબતો એવી પણ છે, જેમાં ભારત ચીન કરતા આગળ છે. આવી જ એક વાત છે, સૌથી મોટા રોડ નેટવર્કની.
વિશ્વમાં સૌથી મોટું રોડ નેટવર્ક ધરાવવાની બાબતમાં ભારત બીજા ક્રમે આવે છે. ભારતમાં મોટાભાગના ગામો રોડ થકી મુખ્ય વિવિધ નેશનલ હાઇવે સાથે જોડાયેલા છે. આપણે હંમેશા નેશનલ હાઇવે અંગે વાત કરીએ છીએ પરંતુ જ્વલ્લેજ આપણે એ જાણવાનો પ્રયાસ કર્યો હશે કે આ નેશનલ હાઇવે કે ભારતના મોટાભાગના રાજ્યોને કવર કરી લે છે, તે કેટલા કિલોમીટર લાંબો છે.
આજે અમે અહીં એવી જ એક માહિતી આપી રહ્યાં છીએ. જો કે આ વખતે ભારતના હાઇવેની નહીં પરંતુ વિશ્વના એવા કયા દેશો છે કે જેમનું રોડ નેટવર્ક સૌથી મોટું છે. જો એ અંગે વાત કરવામાં આવે તો યુનાઇટેડ સ્ટેટ્સ પ્રથમ ક્રમે આવે છે, જ્યારે ભારત બીજા અને ચીન ત્રીજા ક્રમાંકે આવે છે. તો ચાલો તસવીરો થકી જાણીએ કે કયા દેશનું રોડ નેટવર્ક લાંબુ છે.

યુનાઇટેડ સ્ટેટ્સ
રેન્કઃ- 1
રોડ નેટવર્કઃ- 6,586,610 કિ.મી

ભારત
રેન્કઃ- 2
રોડ નેટવર્કઃ- 4,689,842 કિ.મી

ચીન
રેન્કઃ- 3
રોડ નેટવર્કઃ- 4,356,200 કિ.મી

બ્રાઝીલ
રેન્કઃ- 4
રોડ નેટવર્કઃ- 1,751,868 કિ.મી

રશિયા
રેન્કઃ- 5
રોડ નેટવર્કઃ- 1,283,387 કિ.મી

જાપાન
રેન્કઃ- 6
રોડ નેટવર્કઃ- 1,210,251 કિ.મી

કેનેડા
રેન્કઃ-7
રોડ નેટવર્કઃ- 1,042,300 કિ.મી

ફ્રાન્સ
રેન્કઃ- 8
રોડ નેટવર્કઃ- 1,028,446 કિ.મી

ઓસ્ટ્રેલિયા
રેન્કઃ- 9
રોડ નેટવર્કઃ- 823,217 કિ.મી

સ્પેન
રેન્કઃ- 10
રોડ નેટવર્કઃ- 681,298 કિ.મી
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
