બિચારા પુરૂષોને આ રીતે ટૉર્ચર કરે છે સ્ત્રીઓ..!
સમાજ મોટાભાગે એવી માન્યતા છે કે પુરૂષો મહિલાને ત્રાસ આપે છે અને તેમને વારંવાર ટોર્ચર કરીને હેરાન કરતાં હોય છે. ક્યારેક મહિલાઓને ઓફિસમાં બોસની સતામણી ભોગ બનવું પડે છે તો ક્યારેક ઘરે મહિલાઓ પોતાના પતિ દ્રારા કરવામાં આવતાં ટોર્ચરનો ભોગ બનતી હોય છે. આવા પ્રકારની સતામણી કારણે ઘણીવાર બંને પાત્રોને છુટાપડવાનો વારો આવે છે.
સામાન્ય રીતે કહેવામાં આવે છે કે પુરૂષ મહિલાઓને પોતાની કોઇને કોઇ માંગણીને લઇને પરેશાન કરતા રહે છે અથવા ટોર્ચર કરે છે. પરંતુ આજના કળિયુગમાં મહિલાઓ દ્વારા પણ પુરૂષોને ટોર્ચર કરવામાં આવી રહ્યું છે જેથી પુરૂષો મહિલાની આ સતામણીનો ભોગ બની રહ્યાં છે. ફૉક્સ ન્યુઝે આ વાતને ખોટી સાબિત કરીતાં દસ એવી વસ્તુઓની યાદી બનાવી છે જેના અપનાવીને મહિલાઓ મોટાભાગે પુરૂષ પાર્ટનરને ટોર્ચર કરે છે.
કેવી રીતે સ્ત્રીઓ ટોર્ચર કરે છે તે જોવા માટે સ્લાઇડર પર ક્લિક કરતાં જાવ

1
જ્યારે પુરૂષ સારું અનુભવે છે અને ક્યાંકથી મહિલાઓનો નંબર મેળવી તેની સાથે ફોન પર વાત કરવાનો પ્રયત્ન કરે છે, ત્યારે મહિલા અજાણ્યો નંબર સમજીને ફોન જ નથી ઉપાડતી.

2
સામાન્ય રીતે મહિલાઓ બાર કે ક્લબમાં ફ્રી ડિંક્સ લેવા માટે પુરૂષોની સાથે સામાન્ય ફ્લર્ટ કરે છે, ફ્રીમાં ડ્રિંક્સ લે છે અને તેમના દિલની પરવા કર્યા વિના તેમને છોડીને જતી રહે છે.

3
જો મહિલા પોતાના પાર્ટનરને ડમ્પ કરવા માંગે છે, પરંતુ તેની પાસે કોઇ બીજો ઓપ્શન નથી, તો તે ત્યારસુધી તેનાથી કામ ચલાવે છે, જ્યાં સુધી તેને બીજું કોઇ મળી જતું નથી.

4
પુરૂષોને રોતડ મહિલાઓ પસંદ હોતી નથી. મહિલાઓ આ વાતનો ખાસ ફાયદો ઉઠાવે છે અને પોતાની વાત મનાવવા માટે પોતાની કોઇ જીદ પુરી કરવા માટે તેમને ઇમોશનલી બ્લેકમેલ કરે છે.

5
કેટલીક મહિલાઓને પોતાના પાર્ટનરને મારવામાં મજા આવે છે. જો કે મહિલાઓ જાણે છે કે તેનો પાર્ટનર તેને વળતો મારશે નહી, માટે મહિલાઓ પોતાના પાર્ટનર પર પૂરો હક સમજીને તેને મારીને દર્દ પહોંચાડે છે અને તેને આવું કરવામાં મજા આવે છે.

6
કેટલીક મહિલાઓ પોતાના પુરૂષ પાર્ટનર પર સાર્વજનિક રીતે ગુસ્સો વ્યક્ત કરે છે, તેના પર ખૂબ બૂમબરાડા પાડે છે. મહિલા જાણે છે કે તેની આસપાસ લોકો હોવાના કારણે તેનો પાર્ટનર તેને વળતો જવાબ નહી આપે. તેનો ફાયદો ઉઠાવતાં તે જાહેરસ્થળ પર મનમરજી ચલાવે છે.

7
મહિલાઓ ભલે કોઇપણ સંબંધમાં હોય, પરંતુ સામાન્ય રીતે મહિલાઓ આ વાતનો સાર્વજનિક રીતે સ્વિકાર કરતી નથી. બીજી તરફ તે પોતાના પાર્ટનર પાસે એવી આશા રાખે છે કે તે આ વાત પોતાના સર્કલમાં બધાને કહે.

8
મહિલાઓ સમય-સમય પર પોતાના પાર્ટનરનો ટેસ્ટ માણે છે અને સેક્સ માટે તડપાવે છે. પુરૂષો માટે સેક્સ કેટલું જરૂરી છે, આપણે બધા જાણીએ છીએ. આ વાતનો ફાયદો ઉઠાવીને મહિલાઓ પાર્ટનરને સેક્સ માટે તડપાવે છે અને પોતાની મનની વાત મનાવડાવે છે.

9
મહિલાઓને પોતાના પ્રેમીના પ્રેમની પરીક્ષા લેવામાં મજા આવે છે. તે જાણે છે કે તેના પાર્ટનરેપોતાના મિત્રો સાથે ક્યાં ફરવા જવાનો પ્રોગામ બનાવ્યો છે. પરંતુ મહિલાઓ એટલી ચાલાક હોય છે કે તેને પ્રેમની સોગંધ આપી તેનો પ્રોગામ મજબૂર કેન્સલ કરવા પર મજબૂર કરે છે. આ પરીક્ષા પુરૂષોને વારંવાર સતત આપવી જોઇએ.

10
મહિલાઓનો જો પોતાના પાર્ટનર સાથે ઝઘડો થઇ જાય, તે રણનિતી હેઠળ બીજા પુરૂષ સાથે નિકટતા વધારવાનું નાટક કરે છે. તેનાથી પાર્ટનરને ખૂબ ઇર્ષા થાય છે અને તે એમ જ ઇચ્છે છે. જો કહેવામાં આવે કે મહિલાઓ પ્રેમમાં માહિર હોવાની સાથે-સાથે પોતાના પાર્ટનરને જલાવવામાં અને હેરાન કરવામાં સિદ્ધહસ્ત હોય છે, તો આ વાત ખોટી નથી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
