Pics: મળો ટીમ ઈન્ડીયાની હોટ પ્રેમિકાઓ અને પત્નીઓને
આપણા દેશમાં ક્રિકેટને એક ધર્મની જેમ પૂજવામાં આવે છે. કોઈ ફિલ્મસ્ટારની જેમ લોકો ટીમ ઈન્ડીયાના ક્રિકેટર્સના પણ દિવાના હોય છે. અને એટલે જ ટીમ ઈન્ડીયાના ક્રિકેટર્સની દરેક અદાને કોપી કરવાની કોશિશ પણ કરતા હોય છે.
ક્રિકેટર્સની પ્રેમિકાઓ અને પત્નીઓનું પણ મહત્વ હોય છે. ક્રિકેટર્સના પ્રશંસકોને ક્રિકેટર્સની પર્સનલ લાઈફ અંગે જાણવાની ઘેલછા હોય છે. ફેન્સ પોતાના પસંદગીના સ્ટાર્સ અંગે બધું જ જાણવાની કોશિશ કરતા હોય છે. પોતાની પસંદગીનો સ્ટાર કોની સાથે લિંકઅપ છે કોની સાથે નહીં, ક્રિકેટર્સની પત્ની કોણ છે, પ્રેમિકા કોણ છે વગેરે વગેરે....તમામ માહિતી ચાહકોને જાણવી હોય છે.

વિરાટ કોહલી-અનુષ્કા શર્મા
શરૂઆત કરીએ ટીમ ઈન્ડીયાની ટેસ્ટ ટીમના ડેશીંગ કેપ્ટન વિરાટ કોહલીથી કે જેઓ ક્રિકેટ માટે તો ચર્ચામાં હોય છે, પણ સાથે તેમની પ્રેમિકા અને બોલીવુડ અભિનેત્રી અનુષ્કા શર્માને લઈને પણ ચર્ચામાં રહે છે. લોકો આ બંને સાથે જોડાયેલી દરેક વાત જાણવા માટે વ્યાકુળ રહે છે.

સુરેશ રૈના-પ્રિયંકા ચૌધરી
આ વર્ષે ટીમ ઈન્ડીયાના મીડલ ઓર્ડર હેન્ડસમ પ્લેયર સુરેશ રૈનાએ પોતાની મમ્મીની મિત્રની દિકરી પ્રિયંકા ચોધરી સાથે લગ્ન કરી લીધા છે. આ કપલ સાથે ઘણું લવીંગ લાગે છે.

રોહિત શર્મા-રીતિકા
બે વખત વન ડેમાં ડબલ સેન્ચ્યુરીનો રેકોર્ડ બનાવનાર રોહિત શર્માએ હાલમાં જ પોતાની નાનપણની દોસ્ત રીતિકા સાથે સગાઈ કરી છે. અને હવે જલ્દી જ બંને લગ્ન પણ કરવાના છે.

દિનેશ કાર્તિક-દિપીકા પલ્લીકન
ટીમ ઈન્ડીયાના જાબાંઝ ખેલાડી દિનેશ કાર્તિકે હાલમાં સ્ક્વેશ પ્લેયર દિપીકા પલ્લીકન સાથે લગ્ન કર્યા છે.

હરભજન સિંહ-ગીતા બસરા
ભારતના સ્ટાર સ્પિનર હરભજન સિંહ ફિલ્મ અભિનેત્રી ગીતા બસરા સાથે લાંબા સમયથી ડેટીંગ કરી રહ્યાં છે. ખબર છે કે આ વર્ષે નવેમ્બર મહિનામાં તેઓ લગ્ન કરશે.

યુવરાજ સિંહ- બ્રિટીશ પંજાબી એક્ટર મૈંડી ટખર
કહેવાઈ રહ્યું છે કે ક્રિકેટના કાસેનોવા યુવરાજ સિંહ આજકાલ બ્રિટીશ પંજાબી એક્ટર મૈંડી ટખરના પ્રેમમાં છે.

મનિષ તિવારી-સુષ્મિતા રોય
કલક્તાના ક્રિકેટર મનોજ તિવારી પોતાની પત્ની સુષ્મિતા રોય સાથે ક્વોલિટી લાઈફ વિતાવે છે. મનોજ તિવારીની પત્ની સુષ્મિતા કોઈ સેલીબ્રીટીથી કમ નથી.

મહેન્દ્ર સિંહ ધોની-સાક્ષી રાવત
ધોની અને સાક્ષી તો છે જ મેડ ફોર ઈચ અધર....બંને સાથે પરફેક્ટ લાગે છે.

શિખર ધવન-આયશા મુખર્જી
વિસ્ફોટક ક્રિકેટર શિખર ધવને પોતાનાથી દસ વર્ષ મોટી આયશા મુખર્જી સાથે લગ્ન કર્યાં છે. આયશા ઓસ્ટ્રેલિયામાં રહે છે.

આર.અશ્વિન-પ્રિતી નારાયણ
અશ્વિનના લગ્ન વર્ષ 2011માં પ્રિતી સાથે થયા હતા. બંને નાનપણના દોસ્ત છે.

ઉમેશ યાદવ- તાન્યા
આ બંનેને પરફેક્ટ કપલ કહેવામાં આવે છે.

ગૌતમ ગંભીર-નતાશા ગંભીર
કેવા લાગે છે? બંને સુંદર અને હોટ કપલ લાગે છે ને.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
