ગણેશ ચતુર્થી પર ફોટો પ્રતિયોગિતા #SelfieWithGanesha
આ ગણેશ ચતુર્થી પર આપ એક વાર ફરીથી ભગવાન ગણેશના પૂજનમાં વ્યસ્ત થઇ ગયા હશો. સ્વાભાવિક છે કે ગણપતિના સ્વાગતમાં આપે ઘરને ખૂબ જ સરસ રીતે શણગાર્યું હશે, અને ગણેશજીની સ્થાપના સમયે ફોટો પણ પડાવ્યો હશે. હવે ફોટો ખેંચશો તો ફેસબુક, ટ્વિટર અથવા ગૂગલ પ્લસ પર પણ અપલોડ કરશો.
જો હા તો હેશ ટેગ #SelfieWithGanesha લગાવવાનું ભૂલશો નહીં. કારણ કે આ હેશ ટેગ આપને જીતાડી શકે છે આકર્ષક ઇનામ. હા ગણેશ ચતુર્થીના ઉપલક્ષ્યમાં વનઇન્ડિયા તરફથી સેલ્ફી વિથ ગણેશ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આપ પણ ભાગ લો અને જીતો ઇનામ.
કેવી રીતે લેશો આ પ્રતિયોગિતામાં ભાગ:
ગૂગલ પ્લસ અથવા ફેસબુક પર ગણશ ભગવાનની મૂર્તિની સાથે પોતાની સેલ્ફી અપલોડ કરો.
ફોટો અપલોડ કરતી વખતે #SelfieWithGanesha જરૂર આપો.
આકર્ષક સેલ્ફીઝને વનઇન્ડિયા તરફથી આપવામાં આવશે એક આકર્ષક ભેટ.
જુઓ તસવીરો...

સેલ્ફી વિથ ગણેશા પ્રતિયોગિતા
સેલ્ફી વિથ ગણેશા કોન્ટેસ્ટમાં આપ મગ, ટીશર્ટ, પેન, વગેરે જીતી શકો

આ પ્રકારનો ફોટો પણ મૂકી શકો છો
ભગવાન ગણેશના પૂજન બાદ અથવા તો વિસર્જન વખતે આ પ્રકારની તસવીર પડાવીને સ્પર્ધામાં ભાગ લઇ શકો છો.

જો આપની પાસે ફેસબુક, ટ્વિટર એકાઉન્ટ નથી તો
આપ અમને gujarati@oneindia.co.in પર તસવીરો મેઇલ કરી શકો છો.

ગણપતિ સાથે ફોટો
આવી રીતે પણ તસવીર પડાવીને સ્પર્ધામાં ભાગ લઇ શકો છો.

ગણેશ ચતુર્થી પર લો સ્પર્ધામાં ભાગ
માત્ર ગણેશજી સાથે પડાવો સેલ્ફી અને જીતો ઇનામ
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે









Click it and Unblock the Notifications
