આ મિક્સરમાં બધુ ક્રશ થઇ જાય છે, iPhonથી લઇને માનવ ખોપડી પણ...
શું આપે ક્યારેય વિચાર્યું છે કે શું થશે જ્યારે 54,999 રૂપિયાનો આઇફોન 5એસ અને 45,261 રૂપિયાના 5સીને મિક્સરમાં નાખીને તેને ક્રશ કરી દેવામાં આવે તો? ચટનીની જેમ આઇફોન પણ પિસાઇ જશે પરંતુ આ આખી ઘટનાને જોવી રોમાંચક બની રહેશે. યૂટ્યુબમાં પોપ્યુલર ચેનલ વિલ ઇટ બ્લેંડમાં એવા ઘણા વીડિયો આપવામાં આવ્યા છે. જેમાં આઇપેડ, આઇફોન ઉપરાંત સેમસંગ અને અન્ય ઘણા ગેજેટને મિક્સરમાં બ્લેન્ડ કરતા બતાવવામાં આવ્યા છે.
વિલ ઇટ બ્લેન્ડમાં આ વખતનો નવી વીડિયો સીરિઝમાં આઇફોન 5એસ અને 5સીને મિક્સરમાં બ્લેન્ડ કરતા બતાવવામાં આવ્યા છે. બ્લેંટેક યૂએસની મિક્સી ગ્રાઇંડર બનાવનાર પોપ્યુલર કંપની છે. વિલ ઇટ બ્લેન્ટ સાઇટમાં આપને ઘણા અન્ય વીડિયો પણ મળી જશે. આપણે વાત કરી રહ્યા હતા બ્લેન્ડ કરવાની, શોને હોસ્ટ કરનાર ટૉમે વીડિયોમાં આઇફોન 5એસ અને 5સીને બે અલગ અલગ સિક્સમાં નાખીને બ્લેન્ડ કરવામાં આવ્યા છે.
વીડિયોમાં આઇફોન 5એસના ગોલ્ડ મૉડલનો પ્રયોગ કરવામાં આવ્યો છે. વીડિયોને સ્લો મોશનમાં દેખતા સ્પષ્ટ જોઇ શકાય છે કે 5સીની બોડી તૂટ્યા બાદ તેમાંથી કાળઆ રંગનો ધૂમાળો નીકળે છે, જ્યારે ગોલ્ડ આઇફોનની બોડીમાં ગોલ્ડેન કલરનો ધુમાળો નીકળે છે. બ્લેન્ડટેકનો નવો આઇફોન બ્લેન્ડ ટેસ્ટ આ સમયે ટેક વર્લ્ડમાં ખૂબ જ ચર્ચાનો વિષય બન્યો છે.
iPhone 5s and 5c
આ મિક્સરમાં બધુ ક્રશ થઇ જાય છે, iPhonથી લઇને માનવ ખોપડી પણ...
Skeleton
આ મિક્સરમાં બધુ ક્રશ થઇ જાય છે, iPhonથી લઇને માનવ ખોપડી પણ...
Diamonds...as far as you know
આ મિક્સરમાં બધુ ક્રશ થઇ જાય છે, iPhonથી લઇને માનવ ખોપડી પણ...
Nokia 3310
આ મિક્સરમાં બધુ ક્રશ થઇ જાય છે, iPhonથી લઇને માનવ ખોપડી પણ...
Ford Fiesta
આ મિક્સરમાં બધુ ક્રશ થઇ જાય છે, iPhonથી લઇને માનવ ખોપડી પણ...
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
