10 કારણો, જાણો કેમ છે હનીમૂન દાંપત્યજીવનનો સુવર્ણ કાળ?
તમે કોઇ પણ વરરાજાને પૂછી લો કે સૌથી વધુ એક્સાઇટેડ કઇ વાતને લઇને છે લગ્નને લઇને કે હનીમૂનને લઇને? ગેરંટી સાથે કહું છું બધા જ કહેશે કે હનીમૂનને લઇને...
એટલું જ નહીં લગ્ન કરતા નવ પરણિત દંપતીઓ મોટે ભાગે તેમના હનીમૂનને લઇને ભારે એક્સાઇટેડ હોય છે. અને હોય પણ કેમ નહીં આજ તો સમય હોય છે જ્યારે તમને ખાલી જલસા કરવાના હોય છે. પછી તો એ જ રૂટિન લાઇફ છે.
ત્યારે આજે અમે તમને જણાવીશું કેમ કોઇ પણ દંપતી માટે હનીમૂનનો સમય હોય છે ખાસ. અને કેમ હનીમૂનની આ સુંદર યાદો તેમને જીવનભર એકબીજાથી બાંધી રાખે છે. તો જુઓ આ ફોટોસ્લાઇડર અને જાણો તે 10 કારણો, જેના લીધે હનીમૂન દાંપત્યજીવનનો સુવર્ણ કાળ બને છે...

આજકલ પાંવ જમીન પર...
આ એક તેવા સમય હોય છે કે જ્યારે તમારા પગ જમીન પર પડતા નથી. તમને લાગે છે કે તમને જાણે પાંખો મળી ગઇ હોય અને તમારા મનમાં તે કેટલા હેન્ડસમ છે કે પછી તે કેટલી સુંદર છે તેવા જ વિચારો આવતા હોય છે.

અસીમ રોમાન્સ
હનીમૂનના સમયમાં તમારી અંદર એક જનૂન હોય છે. અને હવામાં રોમાન્સ. વળી હોટલમાં પણ તેવી વ્યસ્થા કરવામાં આવી હોય છે જે તમને રોમાન્ટિક કરી દે.

સહમતિ
હનીમૂનમાં બન્ને જણાની તમામ વાતે સહમતિ હોય છે. કોઇ રૂટિન નથી હોતું. પ્રેમ જ્યાં અને જેમ લઇ જાય ત્યાં જવાનું. આ ફિલિંગની પણ એક અનોખી મઝા છે.

લડાઇ નહીં
મોટે ભાગે હનીમૂનના સમયે કોઇ મોટો ઝગડો થતો નથી અને થાય છે તો પણ જલ્દી જ રિસામણા મનામણાં થઇ જાય છે.

એક બીજાને દેખવું
આ દરમિયાન બન્ને જણા શ્રેષ્ઠ દેખાવાનો ખાસ પ્રયાસ કરે છે. અને માટે જ બન્ને જણા એકબીજાને જોતા રહે છે. અને એકબીજાની જ આંખોમાં ખોવાયેલા રહે છે.

પ્રેમ
આ વખતે એકબીજા માટે એકબીજાના મનમાં અસીમ પ્રેમ ઉમટતો હોય છે. અને જીવનની સચ્ચાઇથી દૂર તમને લાગે છે કે તમારા સાથીની બાંહોમાં દુનિયાભરનું સુખ છે.

ગુસ્સો નહીં
આ એક સમય હોય છે જ્યારે બન્નેમાંથી કોઇ એક પક્ષને કોઇ અગમતી વસ્તુઓ પણ નજરઅંદાજ થઇ જાય છે. તમે તેની કોઇ પણ વાતની ચીડાતા નથી.

એકબીજા પર ધ્યાન
આ સમય તમારો તમામ ફોકસ એકબીજા પર હોય છે. ના તમને પરિવારની એટલી યાદ આવે છે ના મિત્રો અને સોશ્યલ મીડિયાની. વધુમાં તમે વધુને વધુ સમય એકબીજા સાથે પસાર કરવાનું ઇચ્છો છો.

પ્રશંસા
તમે આ દરમિયાન તમારા જીવનસાથીની ભરપૂર પ્રશંસા કરો છો અને જ્યારે તમને આટલી બધી પ્રશંસા મળતી હોય ત્યારે તે વાત કોને ના ગમે.

એકબીજા માટે બન્યા છો
આ એક તેવા સમય હોય છે જેમાં તમને લાગે છે કે તમે ખરેખરમાં એકબીજા માટે બન્યા છો. અને આ તમારા જીવનની સૌથી સુખદ પળો છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
