આધાર કાર્ડ અને વોટર આડીમાં ફોટો હંમેશા ખરાબ જ કેમ આવે છે?
ભારતમાં આધાર કાર્ડથી લઈને વોટર આઈડી કાર્ડમાં છપાતા ફોટોથી તમામ લોકો પરેશાન ચે. સરકારી તંત્રની કામગીરીમાં ભાગ્યે જ ફોટો સારો આવે છે.
એર તરફ આ દસ્તાવેજો તમારા તમામ સરકારી કામો માટે ખુબ જ જરૂરી હોય છે તો બીજી તરફ આ તમામ દસ્તાવેજોમાં ચહેરો પણ સારી રીતે દેખાતો નથી.

આ સ્થિતીમાં તમને સવાલ થતો હશે કે આખરે આટલી સારી ટેકનોલોજી હોવા છત્તા પણ ફોટો આટલો ખરાબ કેમ આવે છે? આજે અમે તમને આ સવાલનો જવાબ આપીશું.
તમને જાણીને નવાઈ લાગશે કે આમ થવા પાછળ કોઈ ખાસ કારણ જવાબદાર નથી પરંતુ એકદમ સીધા અને સરળ કારણોને કારણે આમ થઈ રહ્યું છે.
આ દસ્તાવેજોમાં સરકારી કચેરીઓમાં દસ્તાવેજો બને છે અને સરકારી કચેરીઓમાં કેમેરાની ગુણવત્તા સારી નથી હોતી. આ જ કારણ છે કે કેમેરાના રિઝોલ્યુશનને કારણે ફોટા સ્પષ્ટ રીતે દેખાત નથી.
જો કોઈ ફોટોશૂટ કરાવે તો તે ચોક્કસપણે પહેલા તેમાં લાઇટિંગ તપાસે છે. તો જ કોઈનો ફોટો સારો નીકળી શકે છે. જો આપણે આ દસ્તાવેજો માટે ફોટોગ્રાફ્સ વિશે વાત કરીએ તો કચેરીઓ યોગ્ય રીતે લાઈટીંગ હોતું નથી. માત્ર ફોર્માલિટીના ભાગરૂપે ફોટોગ્રાફ્સ લેવામાં આવે છે.
તો આ સિવાય બીજું એક મહત્વનું કારણ છે. જો ફોટો ડિજીટલ રીતે અપલોડ કરવામાં આવે તો કાર્ડ પર પ્રિન્ટ કરતી વખતે તેની ગુણવત્તા ખરાબ થઈ જાય છે. આ કેટલાક કારણો છે જેના કારણે આધાર અથવા વોટર આઈડીમાં ફોટોગ્રાફ્સ વારંવાર ખરાબ આવે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
