red lines on medicine packets : દવાઓના પેકેટ પર કેમ હોય છે લાલ લાઈન? મોટાભાગના લોકો આનો મતલબ નથી જાણતા
red lines on medicine packets : દવાઓના પેકેટ પર લાલ લાઈન હોવાનો મહત્વપૂર્ણ અર્થ છે, જે ઘણા લોકોને ખબર નથી. શું તમે કદી વિચાર્યું છે કે દવાઓના પેકેટ પર આ લાલ લાઈન શા માટે હોય છે?
આજના સમયમાં લગભગ દરેક ઘરમાં કોઈ ને કોઈ વ્યક્તિ માટે દવા જરૂરી હોય છે. બજારમાં અનેક કંપનીઓ વિવિધ દવાઓ બનાવે છે અને ડૉક્ટરો તેમના અનુકૂળતા અનુસાર દવાઓ લખે છે.

કેટલીક દવાઓ માત્ર ખાસ ફાર્મસીમાં જ મળી શકે છે. દવાઓના ઉપયોગ અને ઉપલબ્ધતા પર નિયંત્રણ રાખવા માટે કેટલીક વિશિષ્ટ નીતિઓ અપનાવવામાં આવી છે.
દવાઓના પેકેટ પર લાલ લાઈન
દવાઓના પેકેટ પર લાલ રંગની લાઈન એ દર્શાવે છે કે આ દવા ડૉક્ટરના પર્સ્ક્રિપ્શન વિના ખરીદી શકાય તેમ નથી. આ દવાઓ કોઈ પણ વ્યક્તિ એમ જ ફાર્મસીમાંથી ખરીદી શકતા નથી. તેના માટે ડોક્ટરની સલાહની જરૂર પડે છે.
લાલ લાઈનનો અર્થ
લાલ લાઈન ખાસ કરીને એન્ટીબાયોટિક અને અન્ય મજબૂત અસરવાળી દવાઓ પર હોય છે. દવાઓના દુરુપયોગ અને તેના હાનિકારક પ્રભાવોથી બચવા માટે આ પગલું લેવામાં આવ્યું છે. એન્ટીબાયોટિક દવાઓના અયોગ્ય વપરાશથી રોગપ્રતિકારક શક્તિ ઓછી થઈ શકે છે, જે લાંબા ગાળે આરોગ્ય માટે જોખમી સાબિત થઈ શકે છે.
દવાઓના પેકેટ પરની લાલ લાઈન એ દર્દીઓને સુરક્ષિત રાખવા માટેનો મહત્વપૂર્ણ નિર્દેશ છે. એન્ટીબાયોટિક અને ખાસ દવાઓના દુરુપયોગને અટકાવવા માટે આ સિસ્ટમ અમલમાં મૂકવામાં આવી છે.
જો તમે પણ કોઈ દવા ખરીદવા જઈ રહ્યા છો, તો ચોક્કસપણે તપાસી લો કે તેમાં લાલ લાઈન છે કે નહીં. દરેક દવા ડૉક્ટરની સલાહ પછી જ લેવી, જેથી આરોગ્યને નુકસાન ન પહોંચે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
