હાઈવે પર રસ્તા વચ્ચે કેમ લગાવાય છે છોડ? મોટાભાગના લોકો આનું કારણ નથી જાણતા
ભારતમાં તમે મોટા હાઈવે પર પસાર થઈ વખતે વચ્ચે છોડની હારમાળા જોઈ હશે. હાઈવે ઓર્થોરિટી દ્વારા હાઈવે પર આ છોડ લગાવવામાં આવે છે.
જો કે આ છોડ કેમ લગાવાય છે તેના વિશે સામાન્ય લોકો ઓછુ જાણે છે. મોટાભાગના લોકોને એ ખબર નથી કે આમ કેમ કરવામાં આવે છે? આજે અમે તમને જણાવીશું.

ભારતમાં રસ્તાઓ પર વાહનો ચલાવવા માટે ઘણા નિયમો બનાવવામાં આવ્યા છે. જો કોઈ વ્યક્તિ આ નિયમોનું પાલન ન કરે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવે છે.
ભારત સહિત મોટાભાગના દેશોમાં સરકાર તેના નાગરિકોની સુરક્ષા અનુસાર નિયમો બનાવે છે. જેમ ટુ-વ્હીલર ચાલકોએ રસ્તા પર હેલ્મેટ પહેરવું જરૂરી છે.
રસ્તા પર ચાલતા ફોર વ્હીલર વાહન ચાલકો માટે સીટ બેલ્ટ પહેરવો અને પોતાની લેનમાં વાહન ચલાવવું ફરજિયાત છે. જેથી અકસ્માતની શક્યતા ઓછી થાય.
અહીં પ્રશ્ન એ છે કે રસ્તાની વચ્ચે ડિવાઇડર પર વૃક્ષો અને છોડ કેમ વાવવામાં આવે છે? તો હાઇવે પર વાહનો 24 કલાક દોડતા રહે છે. આ સમય દરમિયાન સામેથી આવતા વાહનોની લાઇટ ખૂબ જ તેજસ્વી હોય છે.
વાહનની લાઇટની અસર ઘટાડવા ડિવાઇડરની વચ્ચે વૃક્ષો અને છોડ વાવવામાં આવે છે. જેથી બંને દિશામાં મુસાફરી કરતા વાહનચાલકોને કોઈ મુશ્કેલી ન પડે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
