દર્દીઓને હાથ પર જ કેમ અપાય છે ઇન્જેક્શન? મોટાભાગના લોકો નથી જાણતા
જ્યારે કોઈ બિમાર થાય ત્યારે દવા માટે ડોક્ટર પાસે જાય છે. ડોક્ટર તેને જરૂરીયાત મુજબ ઇન્જેક્શન આપે છે. ડોક્ટર મોટાભાગના લોકોને હાથના ભાગે ઇન્જેક્શન આપે છે. આની પાછળ ખાસ કારણ છે.
તમને જાણીને નવાઈ લાગશે કે ક્યાં ઇન્જેક્શન આપવુ તે ડોક્ટરના હાથની વાત નથી. જણાવી દઈએ કે શરીરમાં ક્યાં ઇન્જેક્શન આપવામાં આવશે તે ઇન્જેક્શનના પ્રકાર પર નિર્ભર કરે છે.

ઘણા પ્રકારના ઇન્જેક્શન હોય છે અને તેને શરીરના જુદા જુદા ભાગોમાં લગાવવામાં આવે તો તે વધુ અસરકારક રહે છે. ઇન્જેક્શનના પ્રકારમાં ઇન્ટ્રાવેનસ, ઇન્ટ્રામસ્ક્યુલર, સબક્યુટેનીયસ અને ઇન્ટ્રાડર્મલ જેવા ઇન્જેક્શનનો સમાવેશ થાય છે.
નસમાં આપવામાં આવત ઇન્જેક્શનની વાત કરીએ તો આ ઇન્જેક્શનનો ઉપયોગ દવાને સીધી નસમાં પહોંચાડવા માટે થાય છે. આ જ કારણ છે કે તેને હાથ પર લગાવવામાં આવે છે.
જણાવી દઈએ કે, ટિટાનસ કે કોવિડની રસી, આ બધા ઇન્ટ્રાવેનસ ઇન્જેક્શન છે. આ જ કારણ છે કે તેને હાથ પર આપવામાં આવે છે.
આ સિવાય સ્નાયુબદ્ધ વિસ્તારમાં ઇન્ટ્રામસ્ક્યુલર ઇન્જેક્શન આપવામાં આવે છે. સ્નાયુઓમાં ઇન્જેક્શન આપવાથી દવા સીધી લોહીમાં ભળી જાય છે અને શરીર પર ઝડપથી અસર કરે છે.
આ જ કારણ છે કે આવા ઇન્જેક્શન હિપ્સ અથવા જાંઘ પર આપવામાં આવે છે. આવા ઇન્જેક્શનમાં મોટે ભાગે એન્ટિબાયોટિક્સ અને સ્ટેરોઇડ્સનો સમાવેશ થાય છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
