મંદિરમાં ઘંટ કેમ લગાવાય છે? મોટાભાગના લોકો આ હકિકત નથી જાણતા?
તમે મંદિરમાં ભગવાનના દર્શન કરતા પહેલા ઘંટ વગાડતા હશો. જો કે તમે એ નહીં જાણતા હોય કે આવુ કેમ કરવામાં આવે છે? ભારતની આ પ્રાચીન પરંપરાઓ પાછળ ઘણા કારણ છે.
માનવામાં આવે છે કે ઘંટ વગાડવાથી ભગવાન પ્રસન્ન થાય છે અને તમારી વાત સાંભળે છે. પરંતુ શું તમે જાણો છો કે મંદિરમાં ઘંટ વગાડવા પાછળ માત્ર ધાર્મિક જ નહીં પરંતુ વૈજ્ઞાનિક કારણ પણ છે.

તમને જાણીને નવાઈ લાગશે પરંતુ મંદિરની ઘંટડી પાછળ ભૌતિકશાસ્ત્રના નિયમો છે. વૈજ્ઞાનિકોના મતે જ્યારે ઘંટ વગાડવામાં આવે છે ત્યારે તેનો અવાજ વાતાવરણમાં એક મજબૂત કંપન ઉત્પન્ન કરે છે, જે વાતાવરણને કારણે માત્ર આસપાસ જ નહીં પરંતુ લાંબા અંતર સુધી પણ જાય છે.
આનાથી કારણે ફાયદો એ થાય છે કે કંપનની અસરથી પર્યાવરણમાં રહેલા હાનિકારક બેક્ટેરિયા, વાયરસ અને સૂક્ષ્મ જીવોનો નાશ થાય છે અને આપણી આસપાસનું વાતાવરણ શુદ્ધ બને છે. ઘંટ વગાડવાથી નીકળતો અવાજ સાત સેકન્ડ સુધી ગુંજતો રહે છે.
ઘંટડી આપણા માટે ફાયદાકારક છે, તે શરીરના તમામ સાત ચક્રોને થોડા સમય માટે સક્રિય કરે છે, જે નકારાત્મક વિચારોને દૂર કરે છે અને શરીરને સકારાત્મક ઉર્જાથી ભરી દે છે.
ઘંટ વગાડવાથી ભગવાનની મૂર્તિઓમાં ચેતના જાગે છે. કહેવામાં આવે છે કે દેવોને ઘંટ અને શંખ વગેરેનો અવાજ ગમે છે. ઘંટ વગાડવાથી, દેવી-દેવતાઓ પૂજા કરનારની પ્રાર્થના ધ્યાનથી સાંભળે છે. જેના કારણે પૂજાની અસર વધે છે. ઘંટ વગાડવાથી તમારી હાજરી દેવતાઓ સમક્ષ સ્થાપિત થાય છે.
સ્કંદ પુરાણ મુજબ ઘંટડીમાંથી નીકળતો ધ્વનિ ઓમ ના અવાજ જેવો જ હોય છે, તેથી એવું માનવામાં આવે છે કે જ્યારે કોઈ મંદિરમાં ઘંટ વગાડે છે ત્યારે તેને ઓમના ઉચ્ચારણથી જે પુણ્ય મળે તેટલુ પુણ્ય મળે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
