ક્યાં આવેલી છે દુનિયાની સૌથી લાંબી ટનલ? બનાવવામાં લાગ્યા હતા પુરા 10 વર્ષ
ભારત સહિત દુનિયાભરના દેશો તેમના દેશની ઈકોનોમીને ઝડપી બનાવવા માટે બિઝનેસ માટે જરૂરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર ધ્યાન આપે છે. ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં ઝડપી ઈન્ફ્રાસ્ટ્રક્ચર સૌથી જરૂરી છે.
ભારત જેવા દેશોમાં ટ્રાન્સપોર્ટને ઝડપી બનાવવા માટે ટનલો બનાવવામાં આવે છે. આજે દુનિયાભરમાં હજારો ટનલ ઉપબલ્ધ છે. આજે આપણે આવી જ એક દુનિયાની સૌથી મોટી ટનલ વિશે વાત કરવાના છીએ.

તમને જાણીને નવાઈ લાગશે પરંતુ દુનિયાની સૌથી મોટી ટનલ ભારતમાં આવેલી છે. આ ટનલને પીએમ મોદીએ દેશ માટે ખુલ્લી મુકી હતી. અટલ ટનલ ભારત સાથે દુનિયાભરમાં ચર્ચામાં છે.
અટલ ટનલની શરૂઆત વર્ષ 2020માં કરવામાં આવી હતી. આ ટનલ મનાલીને લેહથી જોડે છે. આ દુનિયાની સૌથી લાંબી હાઈવે ટનલ છે, જે દસ હજાર ફૂટની ઊંચાઈ પર બનાવવામાં આવી છે. આ ટનલને પૂર્ણ કરવાનો અંદાજિત સમય 6 વર્ષથી ઓછો પરંતુ તે 10 વર્ષમાં બનીને તૈયાર થઈ.
અટલ ટનલમાં દર 60 મીટરે સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે જ્યારે દર 500 મીટરે ઈમરજન્સી એક્ઝિટ છે. આ ટનલ 8.8 કિમી લાંબી અને 10.5 મીટર પહોળી છે, જેમાં બંને બાજુ 1 મીટર પહોળા ફૂટપાથનો સમાવેશ થાય છે.
હવે ટનલ દ્વારા મનાલી અને લેહ વચ્ચેનું અંતર ઓછું હોવાને કારણે ચાર કલાકનો સમય બચ્યો છે. આગના કિસ્સામાં ટનલમાં અંદર ફાયર હાઇડ્રેન્ટ્સ પણ સ્થાપિત કરવામાં આવ્યા છે.
આ ટનલના નિર્માણ સાથે હિમાચલ પ્રદેશનો લાહૌલ-સ્પીતિ વિસ્તાર અને સમગ્ર લદ્દાખ હવે 12 મહિના માટે દેશના બાકીના ભાગો સાથે જોડાયેલો છે. રોહતાંગ પાસ શિયાળાની મોસમમાં ભારે હિમવર્ષાને કારણે બંધ થઈ જાય છે, જેના કારણે લાહૌલ-સ્પીતિ થઈને લદ્દાખ જતો હાઈવે છ મહિના સુધી બંધ રહેતો હતો. પરંતુ હવે અટલ ટનલના નિર્માણથી આમાંથી મુક્તિ મળી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત








Click it and Unblock the Notifications
