દુનિયામાં સૌથી તીવ્ર ભુકંપ ક્યારે અને ક્યાં આવ્યો હતો? આ દેશમાં આવે છે સૌથી વધુ ભુકંપ
હાલમાં જ જાપાનમાં ભાયનક ભુકંપ આવ્યો છે અને સુનામીની ચેતવણી આપવામાં આવી છે. 7.4 ની તીવ્રતાના ભુકંપ વચ્ચે દુનિયાના સૌથી તીવ્ર ભુકંપની પણ ચર્ચા થઈ રહી છે.
1960માં વાલ્ડિવિયામાં આવેલો ભૂકંપ લગભગ 10 મિનિટ સુધી અનુભવાયો હતો. તે એટલો ગંભીર હતો કે તેના પછી ત્યાં સુનામીના ખૂબ ઊંચા મોજા ઉછળ્યા અને દૂર-દૂર સુધીના દરિયાઈ વિસ્તારો પ્રભાવિત થયા. આ પહેલો ભૂકંપ હતો જેની તીવ્રતા 9.5 હતી.

1960માં આવેલા ભૂકંપને યાદ કરતાં ચિલીનો દરિયાકાંઠાનો વિસ્તાર વાલ્ડિવિયા આજે પણ કંપી ઊઠે છે. 22 મે, 1960 ના રોજ વાલ્ડિવિયામાં 9.5ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો.
સામાન્ય રીતે થોડીક સેકન્ડના ધરતીકંપથી તબાહી મચી જાય છે પરંતુ આ ભૂકંપ શહેરમાં 10 મિનિટ સુધી અરાજકતા સર્જી રહ્યો હતો. જે બાદ ખૂબ જ શક્તિશાળી સુનામી આવી અને ઘણા દેશોને પ્રભાવિત કર્યા.
આ ભૂકંપથી આખું શહેર તબાહ થઈ ગયું હતું. આ શહેરની વસ્તી વધુ ન હોવાથી આ ભૂકંપમાં મૃત્યુઆંક 6 ની આસપાસ હોવાનું કહેવાય છે. આટલી તીવ્રતાના ધરતીકંપની ક્યારેય કોઈને અપેક્ષા નહોતી. આ જ કારણ છે કે તેને અત્યાર સુધીનો સૌથી તીવ્ર ભૂકંપ માનવામાં આવે છે.
પૃથ્વીની અંદર કુલ સાત પ્લેટ છે. જેનું હંમેશા હલતી રહે છે. આ પ્લેટ્સ ટકરાય છે તેને ફોલ્ટ ઝોન કહેવામાં આવે છે. જ્યારે આ પ્લેટો અથડાય છે ત્યારે ઊર્જા છટકવાનો પ્રયાસ કરે છે. આનાથી સર્જાયેલું કંપન ભૂકંપ બની જાય છે. ભૂકંપનું કેન્દ્ર સપાટીથી જેટલું નજીક તેટલી વધુ તબાહી વધુ સર્જાય છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત








Click it and Unblock the Notifications
