શું છે પોકેટિંગ ઈન રિલેશનશિપ? કેવી રીતે ખબર પડે કે તમે પણ તેમા ફસાયા છો?
ઘણી વખત એવું બને કે તમે રિલેશનશિપમાં હોવા છત્તા એકલાપણુ અનુભવો છો. પોતાનામાં એક ખાલીપો દેખાવા લાગે છે. તમે સમજી શકતા નથી કે તમારી સાથે શું થઈ રહ્યું છે.
હકિકતમાં આઓ પોકેટિંગ ઇન રિલેશનશિપ છે. આવા સંબંધમાં તમે તમારા પાર્ટનરની સાથે હોવ પણ તમારો પાર્ટનર કોઈની સામે તમારા સંબંધને સ્વીકારતો નથી. બીજાની સામે અજાણી વ્યક્તિ બની જાય છે.

જે તમને અંદરથી ખાલી અનુભવ કરાવે છે. તમને ખૂબ જ ખરાબ લાગે છે જ્યારે તમારો પાર્ટનર તેના કોઈ મિત્રને મળે અને તમે સાથે હોવ પરંતુ તે તમને અજાણી વ્યક્તિ કહે, તે પોતાના અને તમારા સંબંધ વિશે કોઈને કહેવા માંગતા નથી.
જો તમારો પાર્ટનર તમારી સાથે આવું જ કંઈક કરી રહ્યો છે તો તે તમને માનસિક તણાવ તરફ લઈ જશે, તમારે ખૂબ કાળજી રાખવાની જરૂર છે. આવા પાર્ટનર્સ તમને મૂર્ખ બનાવે છે અને તેમની કેટલીક મજબૂરીઓ વિશે જણાવીને તમને તેમના સંબંધમાં કેદ કરે છે.
આ પ્રકારના સંબંધ તમારા માટે બિલકુલ સારા નથી. તમે તમારી જાતને નાપસંદ કરવાનું શરૂ કરશો અને આત્મવિશ્વાસ ગુમાવવાનું શરૂ કરી દેશો.
સંબંધને આગળ વધારતા પહેલા તમારે એ જોવાનું છે કે તમારો પાર્ટનર તેના મિત્રો કે અન્ય કોઈને જોઈને તમારા માટે અજાણ્યો બની જાય છે કે પછી તેણે તેના ભાઈ કે બહેનને તમારા વિશે કહ્યું છે.
જો તેણે આવું કર્યું હોય તો તમારે તેને તક આપવી જોઈએ. શક્ય છે કે તેણે કોઈ કારણસર તેના મિત્રોને કહ્યું ન હોય, પરંતુ જો તેણે તેના પરિવારના સભ્યોને કહ્યું હોય તો તે તમારી સાથેના સંબંધોમાં ગંભીર છે.
પરંતુ જો તે ક્યારેય તેના પરિવાર વિશે વાત ન કરે અથવા તેમને મળવાની વાત ન કરે તો તે એક મોટી નિશાની છે કે તે તમારી સાથે છેતરપિંડી કરી રહ્યો છે. તમારા સંબંધને થોડો સમય આપો અને જુઓ કે તે કેટલો સમય છુપાવે છે. આ પછી મે પોતે બુદ્ધિશાળી છો અને નક્કી કરી શકો છો કે શું કરવું.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
