Hymenoplasty Surgery : શું છે હાયમેનોપ્લાસ્ટી? જે સર્જરી કરાવીને યુવતીઓ ફરીથી વર્જીન બની શકે છે
What is Hymenoplasty Surgery : હાલ દુનિયાભરમાં 23 વર્ષની બ્રાઝિલિયન મોડલ અને ઈન્ફ્લૂએન્સરની ખુબ ચર્ચા થઈ રહી છે. આ મોડલ તેની વર્જીનીટી પાછી લાવવા માટે 16 લાખ રૂપિયા ખર્ચીને સર્જરી કરાવવા જઈ રહી છે.
બ્રાઝિલની 23 વર્ષની આ મોડલે વર્જિનિટી પાછી મેળવવા માટે હાઈમેનોપ્લાસ્ટી કરાવવાનું નક્કી કર્યું છે. આને વર્જિનિટી રિસ્ટોરેશન સર્જરી પણ કહેવાય છે.

આ બ્રાઝિલિયન મોડલ જૈમને કહ્યું કે, આ સર્જરી ખર્ચાળ અને જોખમી છે, પરંતુ તે તેના માટે 19 હજાર ડોલર ખર્ચવા તૈયાર છે. આ સર્જરી તેના અંગત અને વ્યાવસાયિક જીવનમાં એક નવી શરૂઆત હશે. તેના નિર્ણય બાદ લોકો તેને સોશિયલ મીડિયા પર ખૂબ ટ્રોલ કરી રહ્યા છે.
આ ટ્રોલિંગનો જવાબ આપતા તેણીએ કહ્યું કે, આ એક અંગત વિષય છે અને દરેક લોકો તેને સમજી શકશે નહીં. તેણે આ નિર્ણયને નિર્ણયાત્મક દ્રષ્ટિકોણથી જોવાને બદલે આદર આપવા અપીલ કરી.
હાયમેનોપ્લાસ્ટી શું છે?
જણાવી દઈએ કે, કુંવારી છોકરીઓમાં હાઇમેન નામની પટલ હોય છે. આ પટલ સેક્સ દરમિયાન નુકસાન પામે છે. જો કે તે સાયકલ ચલાવવા, રમતગમત અથવા અન્ય શારીરિક પ્રવૃત્તિઓ દરમિયાન પણ તુટી જાય છે. આ પ્રક્રિયામાં હાયમેનને સર્જીકલ ટાંકાથી રીપેર કરવામાં આવે છે, જે પ્રતીકાત્મક રીતે કૌમાર્યને પુનઃસ્થાપિત કરે છે.
મૉડલના આ નિર્ણય બાદ મેડિસિનલ ક્લિનિકના સીઈઓ ડૉ. હાના સલુસોલિયાએ કહ્યું કે, હાઈમેનોપ્લાસ્ટી એક કોસ્મેટિક સર્જરી છે, જેમાં હાઈમેનને સર્જિકલ રીતે ટાંકા સાથે જોડવામાં આવે છે. આ ખરેખર કૌમાર્યને પુનઃસ્થાપિત કરતું નથી, તે માત્ર પ્રતીકાત્મક છે. આ સર્જરી માત્ર ખર્ચાળ નથી પણ જોખમી પણ હોઈ શકે છે. તેની આડઅસરોમાં ચેપ, ડાઘ અને રક્તસ્રાવનું જોખમ શામેલ છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?










Click it and Unblock the Notifications
