શું હોય છે હિમ માનવ? જાણો પહેલી વખત ક્યારે અને ક્યાં દેખાયા હતા?
થોડા સમય પહેલા ભારતીય સેનાએ દાવો કર્યો હતો કે પહાડોમાં હિમ માનવ હોવાના સંકેત મળ્યા છે. સમયે સમયે સવાલ ઉભો થતો રહ્યો છે કે આખરે આ હિમ માનવ શું છે અને સૌથી પહેલા ક્યાં દેખાયા હતા?
હિમ માનવ વિશે કહેવાય છે કે તેની ઉંમર લગભગ 900 વર્ષ આસપાસ છે. તેમના કદ વિશે દુનિયામાં અલગ-અલગ કહાનીઓ પ્રચલિત છે. પરંતુ આજ સુધી વાસ્તવિકતા વિશે કોઈ સ્પષ્ટપણે જાણતું નથી.

અહેવાલો અનુસાર, હિમાલયના ઘણા વિસ્તારોમાં હિમ માનવ દેખાયાના દાવા થયા છે પરંતુ પુરાવા ક્યાંયથી સામે આવ્યા નથી. કહેવાય છે કે હિમ માનવનું શરીર વાંદરાના જેવું હોય છે. તેમના આખા શરીર પર વાળ હોય છે.
તેમની વિશેષતા એ છે કે તે માણસોની જેમ ચાલી અને દોડી શકે છે. નેપાળમાં હિમ માનવ એટલે કે યતિ વિશે ઘણી વાર્તાઓ પ્રચલિત છે. ઘણી જગ્યાએ તેમના માટે નામનો ઉપયોગ પણ થાય છે.
ભારતીય સેનાએ હિમ માનવના પગના ફોટા શેર કર્યા ત્યારથી લોકોની ઉત્સુકતા વધી છે. સૌથી પહેલા તેના વિશે માહિતી એશિયાટિક સોસાયટી ઓફ બંગાળના પર્વતારોહકે વર્ષ 1882માં આપી હતી.
તેમણે કહ્યું હતું કેસ જ્યારે તે હિમાલયમાં ટ્રેકિંગ કરી રહ્યા હતા ત્યારે તેના ગાઈડને કંઈક બહુ મોટા માનવ જેવું દેખાયું હતું. તે બે પગ પર ચાલતો હતો. જેમાં તેણે શરીર પરના જાડા લાંબા વાળનો ઉલ્લેખ કર્યો છે. જો કે તેને પર્વતારોહક બીએચ હોજસને પોતે તેને નથી જોયો.
હિમાલય વિશે દુનિયામાં એક નહીં પણ ઘણી વાર્તાઓ કહેવામાં અને સાંભળવામાં આવી છે. પરંતુ તેના સંપૂર્ણ પુરાવા હજુ સુધી મળ્યા નથી. એટલે કે લોકોએ હિમ માનવના પગના નિશાન જોયા છે અને ભારતીય સેનાએ તેના ફોટા પણ શેર કર્યા છે. પરંતુ આજ સુધી કોઈએ માનવને જોયો હોવાનો દાવો કર્યો નથી કે ક્યાંયથી તેનો કોઈ ફોટો સામે આવ્યો નથી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
