સગાઇની અંગુઠી હોય તો કંઇક આવી, નહીં તો ના હોય!
લૈલા, મજનૂ અને રોમિયો, જુલિયટનો જમાનો તો હવે રહ્યો નથી, બસ આપણે તેમની વાર્તાઓ સાંભળી સાંભળીને કલ્પનાઓ કરતા રહીએ છીએ. પરંતુ આજકાલ પ્રેમ કરનારાઓ પણ એડવાન્સ બની ચૂક્યા છે. હવે છોકરો હોય કે છોકરી દરેકનો પ્રેમ સમયની સાથે સાથે હાઇટેક બની ગયો છે.
હવે પ્રેમનું નામ લીધું છે તો આપણે પ્રેમની નિશાનીને યાદ કરવાનું કેવી રીતે ભૂલી શકીએ. પ્રેમની નિશાની એટલે કે અંગુઠી. ભારતીય સંસ્કૃતિમાં હમણા હમણાથી એવી પ્રથા પ્રચલિત બની છે કે લગ્ન પહેલા એટલે કે સગાઇ વખતે છોકરો અને છોકરી એકબીજાને રિંગ પહેરાવે છે. જ્યારે પશ્ચિમી પરંપરામાં છોકરો છોકરીને લગ્ન સમયે ડાયમંડ રિંગ પહેરાવે છે.
જો આપની ગર્લફ્રેન્ડ અથવા આપની લાઇફ પાર્ટનરને ગેજેટ પસંદ હોય તો આ વખતે તેમના જન્મ દિવસ પર અથવા કોઇ ખાસ પ્રસંગે તેમને આ આકર્ષક રિંગ આપી શકો છો. આપ ઇચ્છો તો આપની એંગેજમેન્ટમાં પણ આવી રિંગ બનાવડાવી શકો છો.

બેટમેન રિંગ
આ છે બેટમેન રિંગ.

બોન રિંગ
આ છે હાડકાંમાંથી બનાવેલી અગુંઠી.

કેટ 5 રિંગ
આ છે કેટ 5 રિંગ

ડાર્થ વેડર
આ છે ડાર્થ વેડર રિંગ.

ડિસેપ્શન રિંગ
આ છે ડિસેપ્શન રિંગ.

ડેકોડર રિંગ
આપના પાર્ટનરને આપ આ રિંગ પણ આપી શકો છો.

ડિએનએ રિંગ
આ છે ડિએનએના આકારવાળી રિંગ

ડનજિયન્સ એન્ડ ડ્રેગન રિંગ
આ છે ડનજિયન્સ એન્ડ ડ્રેગન રિંગ.

હેન એન્ડ લિયા
આ છે હેન એન્ડ લિયા.

હેલો કિટી
આ છે હેલો કિટી રિંગ.

ઇન્ડિયાના જૉન્સ
આ છે ઇન્ડિયાના જૉન્સ રિંગ.

લીગો
લીગો

લૉર્ડ ઓફ ધ રિંગ
આપ આપના પાર્ટનરને લૉર્ડ ઓફ ધ રિંગ પણ આપી શકો છો.

માઇક્રોચીપ રિંગ
આ છે અદભુત માઇક્રોચીપ રિંગ.

પ્લેસ્ટેશન
આ છે પ્લેસ્ટેશન રિંગ

સ્પાઇડરમેન રિંગ
મકડીના જાળા જેવી દેખાતી આ છે સ્પાઇડરમેન રિંગ

પ્રોજેક્ટર રિંગ
આ છે પ્રોજેક્ટર રિંગ, જેમાં તમે તમારા પાર્ટનરની સાથેનો ફોટો મુકાવી શકો છો.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
