આ રેસ્ટોરન્ટમાં યુવતીઓ બંદૂકની અણીએ ખવડાવે છે ભોજન!
નવી દિલ્હી, 7 જુલાઇ: આપે ઘણા જુદા જુદા પ્રકારના રેસ્ટોરન્ટ અંગે સાંભળ્યું હશે. ક્યાંક કપડા વગર વેટર મહેમાનોની સામે ભોજન પીરસે છે, તો ક્યાંક વેટર દેશી સ્ટાઇલને ફોલો કરે છે, પરંતુ શું આપે આવી રેસ્ટોરન્સમાં ખાવાનું ખાધું છે જ્યાં બંદૂકની અણી પર ખાવાનું ખવડાવામાં આવે. જો આપ આવા રેસ્ટોરન્ટમાં ખાવા માટે ઇચ્છૂક હોવ તો આપે તેના માટે ન્યૂયોર્ક જવું પડશે.
ન્યૂયોર્કના કોલારાડોના આ રેસ્ટોરન્ટમાં મહિલા વેટર્સ પોતાની સાથે રિવોલ્વર રાખે છે. ગજબની વાત એ છે કે જ્યાં અમેરિકાના તમામ સ્ટોર અને રેસ્ટોરન્ટમાં હથિયાર લઇ જવા પર પ્રતિબંધ છે, જ્યારે કોલારાડો શહેરના આ રેસ્ટોરન્ટમાં મહિલા વેટર્સ જ બંદૂકની સાથે ગ્રાહકોનું સ્વાગત કરે છે.
આ રેસ્ટેરન્ટની બહાર નોટિસ બોર્ડ પર લખવામાં આવ્યું છે કે 'ગન્સ આર વેલકમ ઓન પ્રિમાઇસેઝ'. એટલે કે રેસ્ટોરન્ટમાં ઘૂસતા જ બંદૂકની સાથે આપનું સ્વાગત કરવામાં આવશે. રેસ્ટોરન્ટમાં રંગ-બિરંગી ફેશનેબલ અને મોર્ડન કપડા પહેરેલી સુંદર મહિલા વેટર્સ પેડ, પેન ઉપરાંત એક લોડેડ .357 બોરની બ્લેકહોક રિવોલ્વર પોતાની કમર પર બાંધીને રાખે છે.
'શૂટર્સ ગ્રિલ' નામના આ રેસ્ટોરન્ટમાં દરેક મહિલા વેટર્સની પાસે આપને બંદૂક દેખાઇ જશે. ગ્રાહક પણ આ અનોખા અંદાજવાળા રેસ્ટોરન્ટમાં આવીને ખૂબ જ આનંદીત થાય છે. શૂટર્સ ગ્રિલ રેસ્ટોરન્ટની રંગિલિયત જુઓ તસવીરોમાં...

આ રેસ્ટોરન્ટમાં યુવતીઓ બંદૂકની અણીએ ખવડાવે છે ભોજન!
આપે આવી રેસ્ટોરન્સમાં ખાવાનું ખાધું છે જ્યાં બંદૂકની અણી પર ખાવાનું ખવડાવામાં આવે. જો આપ આવા રેસ્ટોરન્ટમાં ખાવા માટે ઇચ્છૂક હોવ તો આપે તેના માટે ન્યૂયોર્ક જવું પડશે.

યુવતીઓ બંદૂકની અણીએ ખવડાવે છે
ન્યૂયોર્કના કોલારાડોના આ રેસ્ટોરન્ટમાં મહિલા વેટર્સ પોતાની સાથે રિવોલ્વર રાખે છે. ગજબની વાત એ છે કે જ્યાં અમેરિકાના તમામ સ્ટોર અને રેસ્ટોરન્ટમાં હથિયાર લઇ જવા પર પ્રતિબંધ છે, જ્યારે કોલારાડો શહેરના આ રેસ્ટોરન્ટમાં મહિલા વેટર્સ જ બંદૂકની સાથે ગ્રાહકોનું સ્વાગત કરે છે.

ગ્રાહકો પણ બંદૂક લઇને આવે છે
જ્યાં અમેરિકાના તમામ સ્ટોર અને રેસ્ટોરન્ટમાં હથિયાર લઇ જવા પર પ્રતિબંધ છે, જ્યારે કોલારાડો શહેરના આ રેસ્ટોરન્ટમાં મહિલા વેટર્સ જ બંદૂકની સાથે ગ્રાહકોનું સ્વાગત કરે છે.

'ગન્સ આર વેલકમ ઓન પ્રિમાઇસેઝ'
આ રેસ્ટેરન્ટની બહાર નોટિસ બોર્ડ પર લખવામાં આવ્યું છે કે 'ગન્સ આર વેલકમ ઓન પ્રિમાઇસેઝ'. એટલે કે રેસ્ટોરન્ટમાં ઘૂસતા જ બંદૂકની સાથે આપનું સ્વાગત કરવામાં આવશે.

બંદૂક આકારની આમલેટ
બંદૂક આકારની આમલેટ પણ મળે છે અહીં...

આ રેસ્ટોરન્ટમાં યુવતીઓ બંદૂકની અણીએ ખવડાવે છે ભોજન!
આપે ઘણા જુદા જુદા પ્રકારના રેસ્ટોરન્ટ અંગે સાંભળ્યું હશે. ક્યાંક કપડા વગર વેટર મહેમાનોની સામે ભોજન પીરસે છે

આ રેસ્ટોરન્ટમાં યુવતીઓ બંદૂકની અણીએ ખવડાવે છે ભોજન!
ન્યૂયોર્કના કોલારાડોના આ રેસ્ટોરન્ટમાં મહિલા વેટર્સ પોતાની સાથે રિવોલ્વર રાખે છે. ગજબની વાત એ છે કે જ્યાં અમેરિકાના તમામ સ્ટોર અને રેસ્ટોરન્ટમાં હથિયાર લઇ જવા પર પ્રતિબંધ છે, જ્યારે કોલારાડો શહેરના આ રેસ્ટોરન્ટમાં મહિલા વેટર્સ જ બંદૂકની સાથે ગ્રાહકોનું સ્વાગત કરે છે

આ રેસ્ટોરન્ટમાં યુવતીઓ બંદૂકની અણીએ ખવડાવે છે ભોજન!
આ રેસ્ટેરન્ટની બહાર નોટિસ બોર્ડ પર લખવામાં આવ્યું છે કે 'ગન્સ આર વેલકમ ઓન પ્રિમાઇસેઝ'. એટલે કે રેસ્ટોરન્ટમાં ઘૂસતા જ બંદૂકની સાથે આપનું સ્વાગત કરવામાં આવશે

આ રેસ્ટોરન્ટમાં યુવતીઓ બંદૂકની અણીએ ખવડાવે છે ભોજન!
રેસ્ટોરન્ટમાં રંગ-બિરંગી ફેશનેબલ અને મોર્ડન કપડા પહેરેલી સુંદર મહિલા વેટર્સ પેડ, પેન ઉપરાંત એક લોડેડ .357 બોરની બ્લેકહોક રિવોલ્વર પોતાની કમર પર બાંધીને રાખે છે.

આ રેસ્ટોરન્ટમાં યુવતીઓ બંદૂકની અણીએ ખવડાવે છે ભોજન!
'શૂટર્સ ગ્રિલ' નામના આ રેસ્ટોરન્ટમાં દરેક મહિલા વેટર્સની પાસે આપને બંદૂક દેખાઇ જશે. ગ્રાહક પણ આ અનોખા અંદાજવાળા રેસ્ટોરન્ટમાં આવીને ખૂબ જ આનંદીત થાય છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
